નવેમ્બર 5, 2025 3:06 પી એમ(PM)
9
સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી..
સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી છે. ગુરુ પરબના નામે ઓળખાતી ગુરુનાનક જંયતીની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ગુરુનાનક દેવ સિખ ધર્મના 10 ગુરુમાંથી પહેલા ગુરુ હતા. કારતક પૂનમ નિમિત્તે દર વર્ષે ગુરુ પરબ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં ઉજવામાં આવે છે. આ સિખ ધર્મના સૌથી પાવન તહે...