નવેમ્બર 6, 2025 9:29 એ એમ (AM)
45
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં ચોથી T20 મેચ રમાશે
ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 વાંગીને 45 મિનિટે શરૂ થશે.હોબાર્ટમાં ત્રીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. ઓસ્ટ્રેલિયાએ...