નવેમ્બર 5, 2025 1:28 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ અવસર બધાને ગુરુ નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવા પ્રેરણા આપે છે અને સર્વેને વધુ સારા સમાજના નિર્માણ માટે માર્ગદર્શન આપે છે...

નવેમ્બર 5, 2025 3:08 પી એમ(PM)

views 10

રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, કમોસમી વરસાદની અણધારી આફતના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. કુદરતી આપત્તિની આ સ્થ...

નવેમ્બર 5, 2025 10:09 એ એમ (AM)

views 12

વિશેષ આરતી અને અન્નકૂટ સાથે દેવદિવાળીની ઉજવણી, શીખો દ્વારા ગુરૂનાનક જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતિની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.રાજ્યભરના મંદિરોમાં આજે વિશેષ શણગાર સાથ...

નવેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

views 30

રાજ્યમાં દસમી નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મ...

નવેમ્બર 5, 2025 10:05 એ એમ (AM)

views 10

બોટાદ સાઈબર ક્રાઇમે 43 કરોડ કરતા વધુની છેતરપીંડી આચરનારા ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીને ઝડપ્યો

બોટાદ સાઈબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાઈબર ફોર્ડ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ષડયંત્રના એક મુખ્ય આરોપીની અટકાયત કરી છે. આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાઈબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું, તમામ રકમ ઉપાડી સગે વગે કરી હોવાની જાણકારી મળી હતી. સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિ...

નવેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)

views 25

ઘરેઘરે BLO દ્વારા માહિતી એકત્રિકરણ સાથે સમગ્ર રાજ્યમાં સઘન મતદાર સુધારણા અભિયાનનો આરંભ

રાજ્યભરમાં ગઇકાલથી મતદારયાદીની ખાસ સઘન સુધારણા-SIR કામગીરીનો પ્રારંભ થયો છે. આગામી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈ મતદારોનો સરવે કરાશે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર્સ- BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.ગાંધીનગર જિલ્લામાં 13 લાખ 89 હજાર 7...

નવેમ્બર 5, 2025 10:02 એ એમ (AM)

views 13

સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની હડતાળનો સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટ બાદ સુખદ અંત આવ્યો

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ સસ્તા અનાજના સંચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે.ગઇકાલે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સાથે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના એસોસિએશનની મીટીંગ સંપન્ન થઈ હતી જેમાં સંચાલકોની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરી દેવાયો હતો.બંને એસોસિએસનના પ્રમુખોએ કહ્યું કે, અમારી પાંચ પ...

નવેમ્બર 5, 2025 9:57 એ એમ (AM)

views 22

ભારત અને ઇઝરાયલનો આતંકવાદના શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવાનો પુનરોચ્ચાર

ભારત અને ઇઝરાયલે આતંકવાદના તમામ સ્વરૂપો માટે શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચેની વાતચીત દરમિયાન આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામા...

નવેમ્બર 5, 2025 9:56 એ એમ (AM)

views 19

પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરાવશે

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરશે. મંત્રાલયે માહિતી આપી કે, આ મહિના સુધી ચાલનારી ઝુંબેશ દેશભરમાં બે હજાર 500 શિબિરોમાં યોજાશે.આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ચહેરા ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનર...

નવેમ્બર 5, 2025 9:54 એ એમ (AM)

views 20

અમૂલ અને IFFCOને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત થયાં

અમૂલ અને (IFFCO)ને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન મળ્યા છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul)એ ફરી એકવાર નોંધપાત્ર વૈશ્વિક નેતૃત્વ દર્શાવ્યું છે અને તેમને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં ટોચના સહકારી તર...