નવેમ્બર 8, 2025 7:08 પી એમ(PM)
67
રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થશે – ગુજરાત બોર્ડે સમયપત્રક જાહેર કર્યું
રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરી 2026થી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડે પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. તે મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્...