નવેમ્બર 10, 2025 1:36 પી એમ(PM)

views 29

અમેરિકન સેનેટે 40 દિવસના ફેડરલ સરકારના બંધને સમાપ્ત કરવાની તૈયારીઓ શરૂ કરી

અમેરિકન સેનેટે 40 દિવસના ફેડરલ સરકારના બંધને સમાપ્ત કરવાની તૈયારીઓ શરૂ કરી છે.. જેના ભાગરૂપે આ શટડાઉનને સમાપ્ત કરવાના ભાગરૂપે દ્વિપક્ષીય પગલાને મંજૂરી આપી છે. ભંડોળને ફરીથી અધિકૃત કરવા અને ફેડરલ કર્મચારીઓની છટણીના સમાધાન બિલને આગળ ધપાવવામાં આવ્યું છે. સેનેટમાં આગળ વધવા માટે જરૂરી 60 મતો બિલને મળ્યા,...

નવેમ્બર 10, 2025 1:35 પી એમ(PM)

views 21

FIDE ચેસ વિશ્વ કપ 2025માં ભારતના જીએમ કાર્તિક વેંકટરમને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

FIDE ચેસ વિશ્વ કપ 2025માં ભારતના જીએમ કાર્તિક વેંકટરમને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.કાર્તિકે ગોવાના પણજી ખાતે ટાઈબ્રેકરમાં રોમાનિયાના બોગદાન ડેનિયલ ડીકને હરાવ્યો હતો. અગાઉ ચાર અન્ય ભારતીય ખેલાડીઓ અર્જુન એરિગેસી, આર. પ્રજ્ઞાનંદ, પી હરિકૃષ્ણ અને વી પ્રણવ ચોથા રાઉન્ડમાં પહોંચી ચૂક્યા છે.બીજી તરફ વિદ...

નવેમ્બર 10, 2025 4:13 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી અચાનક સ્વર્ણિમ્ સંકુલ એકના બીજા માળે પહોંચ્યા, જ્યાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાના કાર્યાલયની મુલાકાત લીધી....

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 20

અનિશ ભાનવાલાએ, ISSF વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપમાં, પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

શૂટિંગમાં, ભારતના અનિશ ભાનવાલાએ, ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં, પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇજિપ્તના કૈરોમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં અનીશે ફાઇનલમાં 28 શોટ માર્યા. આ નોંધપાત્ર પ્રદર્શન સાથે, અનિશ ઓલિમ્પિક ઇવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનાર પ્રથમ ...

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 27

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી

હવામાન વિભાગ (IMD) એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે . હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. IMD એ આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લ...

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 14

આસામ મંત્રીમંડળે આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ, 2025 ને મંજૂરી આપી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે રાજ્ય મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠઆ અનુસૂચિત વિસ્તારો સિવાય, સમગ્ર રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને ગેરકાયદેસર અને નાબૂદ કરવાનો છે. આ બિલ એવી વ્યક્તિને લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકે છે જેની પાસે ...

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 28

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ – આવતીકાલે મતદાન થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઇ છે. 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન થશે. 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. સુરક્ષા કારણોસર, સાત મતવિસ્તારોમાં મતદાન સાંજે...

નવેમ્બર 10, 2025 8:18 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અંગોલામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. અંગોલામાં ભારતીય સમુદાયની સંખ્યા આશરે 8 હજાર લોકો છે. અંગોલામાં આશરે 200 ભારતીય કંપનીઓ કાર્યરત છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈકાલે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે વ...

નવેમ્બર 9, 2025 7:54 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી – અનેક સમજૂતી કરાર કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લુઆન્ડામાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બંને નેતાઓએ ભારત અને અંગોલા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર વ્યા...

નવેમ્બર 9, 2025 7:53 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો – વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની રચનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. તેમણે 8 હજાર 140 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસકામોમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેક્નિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રો સ...