નવેમ્બર 10, 2025 7:24 પી એમ(PM)

views 22

રાજ્યમાં ગત 11 વર્ષમાં અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી.

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જ્યારે બે લાખ 18 હજારથી વધુ બાળકોને હૃદય, કિડની, યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અ...

નવેમ્બર 10, 2025 7:22 પી એમ(PM)

views 11

ચાર વર્ષમાં રાજ્યના 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા

રાજ્યમાં ગત ચાર વર્ષમાં 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કરીને એક હજારથી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ અપાઈ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો આત્મનિર્ભર બની રહ્યા ...

નવેમ્બર 10, 2025 4:12 પી એમ(PM)

views 10

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી.

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી. ગઇકાલે ન્યાય મંદિરના લોકાર્પણ અને જનજાતિ ગૌરવ યાત્રા નિમિત્તે તેઓ તાપી પહોંચ્યા હતા. શ્રી સંઘવીએ ડોલવણ ખાતે સ્થાનિક આદિવાસી પરિવારમાં જઈ આદિવાસી પરંપરાગત બાફેલું કોળું સહિતની વાનગીનો આનંદ માણ્યો હતો.

નવેમ્બર 10, 2025 4:09 પી એમ(PM)

views 9

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજને રાજ્યભરમાં ખેડૂતોએ આવકાર આપ્યો.

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેને રાજ્યભરના ખેડૂતો આવકારી રહ્યા છે. ગીરસોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના ખેડૂત મૂળાભાઈ નાઘેરાએ આ રાહત પેકેજ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવેમ્બર 10, 2025 3:47 પી એમ(PM)

views 14

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતની લોકકળા અને લોકસંસ્કૃતિના પ્રહરી પદ્મશ્રી સ્વ. જોરાવરસિંહ જાદવની આજે પ્રાર્થના સભા યોજાઇ. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. સ્વ. જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનારી લોકકળા અને...

નવેમ્બર 10, 2025 3:37 પી એમ(PM)

views 25

રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જ્યારે બે લાખ 18 હજારથી વધુ બાળકોને હૃદય, કિડની, યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અ...

નવેમ્બર 10, 2025 1:46 પી એમ(PM)

views 59

બિહારમાં આવતીકાલે યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે, ૨૦ જિલ્લાના ૧૨૨ મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહાબાદ, કોસી ...

નવેમ્બર 10, 2025 1:44 પી એમ(PM)

views 34

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે શહેરી સહકારી બેંકોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે કહ્યું, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો...

નવેમ્બર 10, 2025 1:40 પી એમ(PM)

views 9

નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી

નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 માટે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી હતી.. પ્રથમ પ્રી-બજેટ બેઠકમાં નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અને આર્થિક બાબતોના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બજેટ ...

નવેમ્બર 10, 2025 1:37 પી એમ(PM)

views 27

જમ્મુ અને કાશ્મીર તેમજ હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હરિયાણાના ફરીદાબાદમાંથી વિસ્ફોટકો, શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો મળ્યો.

એક મોટી સફળતામાં, જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા પોલીસની એક ટુકડીએ સંયુક્ત રીતે હરિયાણાના ફરીદાબાદમાંથી વિસ્ફોટકો, શસ્ત્રો અને દારૂગોળા નો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આજે પત્રકારોને માહિતી આપતા, ફરીદાબાદ પોલીસ કમિશનર સતેન્દર કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ હરિયાણા પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ...