નવેમ્બર 11, 2025 8:37 એ એમ (AM)

views 49

રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ છ આદિવાસી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચાઇ પોહંચાડવામાં આવી

રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ,આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ પાઇપ લાઇન ટેકનિકથી ખેતરોમાં સિંચાઇની સુવિધા પોહચાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં એક લાખ 39 હજાર એકરથી વધુ ખેતરોમાં સિંચાઇ સુવિધા મળી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પરમારે જણાવ્યુ કે, રાજયના છ આદિવાદી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચ...

નવેમ્બર 11, 2025 9:21 એ એમ (AM)

views 32

દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યભરમાં સાવચેતીના પગલાં; પ્રસિધ્ધ યાત્રાધામોમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા.

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પ...

નવેમ્બર 10, 2025 7:59 પી એમ(PM)

views 180

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહબાદ, કોસી અન...

નવેમ્બર 10, 2025 7:58 પી એમ(PM)

views 19

યુવાનો અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવા શહેરી સહકારી બેંકોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો અનુરોધ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, શહેરી સહકારી બેંકોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું કે, શહેરી સહકારી બેન્ક અને ધિરાણ મંડળીઓન...

નવેમ્બર 10, 2025 7:55 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી. સુશ્રી મુર્મુએ કહ્યું કે, અંગોલાની રાષ્ટ્રીય સભા અને તેના પ્રતિનિધિઓને સંબોધન કરવું ખૂબ જ ગર્વની વાત છે, તેમણે દેશની સ્વતંત્રતા સંગ્રામથી શાંતિ અને લોકશાહી સુધીની પ્રેરણાદાયી યાત્રાની પ્રશંસા કરી. અંગોલાના રાષ્ટ્રપ્રમુખ જોઆઓ મેન્યુઅલ ...

નવેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વર્ષ 2024-25ના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના સાહસોનો 71 ટકા ફાળો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભાર મૂક્યો હતો કે ભારતે વર્ષ 2024-25માં અંદાજે એક લાખ 51 હજાર કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું છે, જેમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો કુલ ઉત્પાદનમાં 71.6 ટકા ફાળો આપે છે. નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે એક અત્યાધુનિક કેન્દ્રીય સુવિધા, સંરક્ષણ જાહેર ...

નવેમ્બર 10, 2025 7:50 પી એમ(PM)

views 27

ચિલીમાં યોજાનારા મહિલા જુનિયર હોકી વિશ્વ કપ માટે સુકાની જ્યોતિ સિંહ સહિત 20 સભ્યોની ટીમની જાહેરાત

હોકી ઇન્ડિયાએ આજે 25 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન ચિલીમાં યોજાનાર આગામી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન મહિલા જુનિયર હોકી વિશ્વ કપ 2025 માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં જ્યોતિ સિંહ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. 20 સભ્યોની ટીમમાં 18 ખેલાડીઓ અને બે વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતને જર્મની,...

નવેમ્બર 10, 2025 7:30 પી એમ(PM)

views 20

અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને ઇજિપ્તમાં યોજાયેલી ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં

અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ – ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલ 2025માં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ઇજિપ્તના કાહિરામાં યોજાયેલી ISSF સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર ઍ રાયફલ ઑલિમ્પિક ઇવેન્ટમાં ઑલિમ્પિયન ઍલાવેનિલ વલારિવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કા...

નવેમ્બર 10, 2025 7:26 પી એમ(PM)

views 13

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરનાર ઇફ્કોને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ ગણાવ્યું.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ભારતીય ખેડૂત ખાતર સહકારી સંસ્થા-ઇફ્કો 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરીને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બન્યું છે. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે અમૂલ અને ઇફ્કો ને આંત...

નવેમ્બર 10, 2025 7:24 પી એમ(PM)

views 20

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “બદલાવ સ્વયંથી”નો સંકલ્પ લઈ સૌપ્રથમ સરકારી વિભાગોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ. તેમાં “હરઘર સ્વદેશી” અને “મૅક ઇન ઇન્ડિયા”ના અભિયાનને જનજન સુધી પહોંચાડી તેને ચરિતાર્થ કરવા અંગે ચર્ચા થઈ. નાગરિકો મહત્તમ સ્વદેશી વસ્તુઓને અપનાવે તેવી જાગૃતિ કેળવવાના હેતુસર યોજાયેલી બેઠકમાં આ અભિયાનની ઝીણવટપૂર્વક વ્યૂહરચના તૈ...