નવેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)

views 21

દિલ્હી વિસ્ફોટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે તેમ ભૂટાનના પ્રવાસ દરમિયાનના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટના પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં અને જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ભૂટાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. ત...

નવેમ્બર 11, 2025 9:26 એ એમ (AM)

views 59

સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ..

સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ યોજાઇ રહી છે. આ બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીઓની મતગણતરી પણ 14 નવેમ્બરે હાથ ધ...

નવેમ્બર 11, 2025 9:25 એ એમ (AM)

views 25

રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ...

નવેમ્બર 11, 2025 9:23 એ એમ (AM)

views 34

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં આઠના મોત – અનેક ઘાયલ

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં આઠ લોકો માર્યા ગયા છે. ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. નજીકના અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર...

નવેમ્બર 11, 2025 9:22 એ એમ (AM)

views 247

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાનનો પ્રારંભ..

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાનનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં વીસ જિલ્લાઓમના ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યંન છે. ૩.૭ કરોડથી વધુ મતદારો ૧૩૬ મહિલાઓ સહિત ૧ હજાર ૩૦૨ ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. સવારે ૭ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. સુરક્ષા કાર...

નવેમ્બર 11, 2025 9:17 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને ભૂટાન વચ્ચે ખાસ મિત્રતા અને સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી અને ભૂટાનના રાજા, જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક એક હજાર વીસ મેગાવોટ પુનાત્સંગચુ-2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું...

નવેમ્બર 11, 2025 9:10 એ એમ (AM)

views 35

સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જીત સાથે, રાણા વ્યક્તિગત એર પિસ્તોલ વૈશ્વિક ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. રાણાએ 243.7 પોઇન્ટના સ્કોર સાથે આ ચંદ્રક જીત્યો. ચીનના હુ કાઇ તેનાથી માત્ર 0.4 પોઇન્ટ પાછળ રહ્યા. ભારતના વરુણ...

નવેમ્બર 11, 2025 8:48 એ એમ (AM)

views 18

નડિયાદ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચમાં સર્વિસિસ સામે ગુજરાતનો છ વિકેટે વિજય

રણજી ટ્રોફીની નડિયાદ ખાતે રમાઇ રહેલી મેચમાં ગુજરાતે સર્વિસિસને છ વિકેટે પરાજય આપ્યો છે. ગુજરાતના વિશાલ જયસ્વાલે છ વિકેટ ઝડપી હતી. સર્વિસિસનો બીજો દાવ 125 રનમા સમેટાતા ગુજરાતને 118 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અન્ય એક મેચમાં કેરણના મંગલાપુરમ ખાતે રમાઇ રહેલી સૌરા...

નવેમ્બર 11, 2025 8:48 એ એમ (AM)

views 11

ડિસાની ઘી બનાવતી બે પેઢીમાંથી પંદર સો કિલો શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો

બનાસકાંઠાની ખોરાક અને ઔષધ નિયમનતંત્રની પાલનપુર કચેરી દ્વારા ડીસાથી બે ઘી ઉત્પાદક પેઢી પાસેથી ૧૫૦૦ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ડિસાની તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તથા શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ સામે શંકાસ્પદ ઘી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શ્રી વેદાંત ફૂડ...

નવેમ્બર 11, 2025 8:40 એ એમ (AM)

views 17

રાજ્યના દરિયાઇ કાંઠેથી માદક પદાર્થો ન ઘૂસે તે માટે કોસ્ટગાર્ડ અને એટીએસની બાજ નજર

રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ બોર્ડ મીટિંગ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યોજાઇ હતી.આ બોર્ડ મીટીંગમાં ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, શિપિંગ મહાનિર્દેશાલય, ભારતીય એરપોર્ટ ઓથોરિટી, ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવાઓ (INCOIS), રાજ્ય દરિયાઈ બોર્ડ, બંદર સત્તાવાળાઓ અને અન્ય કે...