જાન્યુઆરી 5, 2025 8:22 એ એમ (AM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના ખેલમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં મહાકુંભના બીજા તબક્કાના શ્રેષ્ઠ શાળા, જિલ્લા અને મહાનગરોને એવોર્ડ-પુરસ્કાર અપાયા. મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવતા જણાવ્ય...

જાન્યુઆરી 4, 2025 8:16 પી એમ(PM)

views 9

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો છે. ગોવાના બ્રિસન ફર્નાન્ડીઝે બે જ્યારે ઉદંતસિંહ અને અમેય રણવડેએ દરેકે 1-1 ગોલ નોંધાવ્યા હતા.

જાન્યુઆરી 4, 2025 8:15 પી એમ(PM)

views 6

દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઇમાં અવસાન થયું

દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઇમાં અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતાં. ભારતે વર્ષ 1974 અને 1998મા પોખરણ ખાતે હાથ ધરેલા સફળ પરમાણુ પરિક્ષણમાં ડો.ચિદમ્બરમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળ પરિક્ષણના પગલે ભારતે વિશ્વના પરમાણુ દેશોના જૂથમાં સ્થ...

જાન્યુઆરી 4, 2025 8:14 પી એમ(PM)

views 47

કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રીત સંશોધન અને વિકાસના કાર્યક્મોને અગ્રતા આપી રહી છે

કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રીત સંશોધન અને વિકાસના કાર્યક્મોને અગ્રતા આપી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિહે દિલ્હીમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન વિભાગ - DSIR ના 40મા સ્થાપના દિવસનીસ ઉજવણીમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં DSIR સંસ્થાના વિવિધ સંશોધન અને ...

જાન્યુઆરી 4, 2025 8:13 પી એમ(PM)

views 7

પંજાબના બરનાલા ખાતે આજે થયેલા માર્ગ અકસ્માતમાં ખેડૂત સંગઠનની ત્રણ મહિલા કાર્યકરોના મોત નીપજ્યા

પંજાબના બરનાલા ખાતે આજે થયેલા માર્ગ અકસ્માતમાં ખેડૂત સંગઠનની ત્રણ મહિલા કાર્યકરોના મોત નીપજ્યા છે, અને 30 મુસાફરોને ઇજા થઇ છે. પોલીસના જણાવ્યા મુજબ ગાઢ ધુમ્મસના લીધી આ અકસ્માત થયો હતો. જેમાં હરિયાણામાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઇ રહેલ ત્રણ મહિલા કાર્યકરોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં ઇજા...

જાન્યુઆરી 4, 2025 8:12 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના મેદાની પ્રદેશોમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સાથે સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમા...

જાન્યુઆરી 4, 2025 8:11 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે. આજે દિલ્હી યુનિવર્સિટીમાં સમર્પણ સમારોહનું ઉદ્દઘાટન કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની દિલ્હી યુનિવર્સિટી પહેલી પસંદગી રહી છે. તેમણે વિશ્...

જાન્યુઆરી 4, 2025 8:10 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે

કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં મહિલાઓ માટેના હોસ્ટેલ “સુષ્મા ભવન”નું ઉદ્દઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી વિકાસ નીતિમાં મેટ્રો રેલવે, ઇલેક્ટ્રીક વાહનો, સૂર્યઘર યોજના જેવી યોજનાઓને ...

જાન્યુઆરી 4, 2025 8:07 પી એમ(PM)

views 8

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્માને આપના વડા અરવિંદ કેજરીવાલની સામે ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે પક્ષના રમેશ બિધુડી કાલકાજી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પક્ષના આતિશી સામે ચૂંટણી લડશે. ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમ...

જાન્યુઆરી 4, 2025 8:05 પી એમ(PM)

views 19

કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયના સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી

કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારોમાં સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ સાથે દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે...