જાન્યુઆરી 5, 2025 8:19 એ એમ (AM)

views 15

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મેડિકલ ઓફિસરો અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીએ જણાવ્યું...

જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM)

views 14

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. ધોરડો અને ધોળાવી...

જાન્યુઆરી 5, 2025 8:17 એ એમ (AM)

views 11

બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર 23 સ્ટેટ-એ-ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી.

બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર 23 સ્ટેટ-એ-ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમ 183 રને જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે 9 વિકેટે 316 રન કર્યા હતા. જયમીત પટેલે 84 રન રિષિ પટેલે 78 રન અને ક્રિષ ગુપ્તાએ 46 રન કર્યા હતા. વિકલ્પ તિવારીએ બે વ...

જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM)

views 27

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આજે સવારે 7 વાગેની આસપાસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાયો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજ...

જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM)

views 16

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું.. ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજ...

જાન્યુઆરી 5, 2025 8:12 એ એમ (AM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્માણધીનમાં ભવાની સંસ્થાન માટેની જમીનમાં સરકાર દ્વારા વિશેષ રાહ આપવામાં આવી છે. જે અંગે આભાર પ્રકટ કરવા આ કાર્યક્રમનું...

જાન્યુઆરી 5, 2025 8:11 એ એમ (AM)

views 25

ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.

ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આજે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગરના 60 જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. HD કેમેરા સાથે રાખીને પરીક્ષા...

જાન્યુઆરી 5, 2025 8:09 એ એમ (AM)

views 24

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો કર્યા હતાં. શ્રી સંઘવીએ જણાવ્ય...

જાન્યુઆરી 5, 2025 8:07 એ એમ (AM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું. આ સાથે મુખ્યમંત્રીએ 9 નવી હાઇટેક વોલ્વો બસનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવી વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે. આ નવી વો...

જાન્યુઆરી 5, 2025 8:06 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યુ...