ફેબ્રુવારી 27, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:11 પી એમ(PM)
5
ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે
ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરાશે.આ પુરસ્કારોને પ્રાણી મિત્ર પુરસ્કાર અને જીવ દયા પુરસ્કાર એમ બે પ્રાથમિક શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રાણી મિત્ર પુરસ્કાર પાંચ પેટા શ્રેણીમાં અપાશે. જેમાં પશુ કલ્યાણ ક્ષેત્ર, નવીન વિચાર,આજીવન પશુ સેવા, પશુ કલ્યાણ સંગઠન તથા સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સરકારી અથવા સહકારી સંસ્થાઓનો સમાવે...