ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM)
3
રાજ્યના ૫૧ લાખ ૪૧ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર ૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. પીએમ કિશાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.(બાઇટ- ભૂપેન્દ્ર પટેલ , મુખ્યમંત્રી) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પ...