રમતગમત

ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM)

views 3

મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો

મલેશિયાના કુવાલાલમ્પુરમાં રમાઇ રહેલી અન્ડર 19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર સાતવિકેટે 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ લીધીહતી. પ...

ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)

views 3

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે  ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા.સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડેસદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારીથઈ હતી. . ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

ડિસેમ્બર 15, 2024 2:37 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 2:37 પી એમ(PM)

views 4

બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ

બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં છેલ્લા સમાચાર મળે ત્યાં સુધી 7 વિકેટ પર 405 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે મોટી ભાગીદારી છે. ટ્રેવિસ હેડે આ શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM)

views 4

મહેસાણા: ધ્રુવી ચૌધરીએ જુડોની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ...

ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

views 3

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોંધાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 19 રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિ...

ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM)

views 4

વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારત અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે મેચ

હોન્ગકોન્ગમાં વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારતીય પુરુષ ટીમ પાંચમા સ્થાન માટે યજમાન હોન્ગકોન્ગ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે 5થી 8મા સ્થાન માટે યોજાયેલી મેચમાં ગઈકાલે જર્મનીને 2 શૂન્યથી હરાવ્યું હતું. દરમિયાન ભારતીય મહિલા ટીમ પાંચથી આઠમા સ્થાન માટે રમ...

ડિસેમ્બર 13, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:53 પી એમ(PM)

views 2

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી છે. હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે, જેઓ સાત વર્ષ સુધી MIના ફિલ્ડિંગ કોચ હતા. હોપકિન્સને તાજેતરમાં ઈંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, હોપકિન્સને 2019...

ડિસેમ્બર 13, 2024 2:19 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:19 પી એમ(PM)

views 3

બેડમિન્ટન વર્લ્ડ ટૂરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનો જાપાન સામે પરાજય

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી બેડમિન્ટન વર્લ્ડ ટૂરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો પરાજ્ય થયો છે. આ જોડીનો વિમેન્સ ડબલ્સના ત્રીજા ગ્રૂપ સ્ટેજની મેચમાં જાપાનની ખેલાડી નામી માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સામે 17-21, 13-21થી પરાજય થયો છે. આ સાથે, BWF વર્લ્ડ ટૂર ફાઇનલમાં ભારત...

ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM)

views 3

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્...

ડિસેમ્બર 11, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:34 પી એમ(PM)

views 2

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં  આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ...