ફેબ્રુવારી 26, 2025 2:29 પી એમ(PM)
8
મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે
મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 127...