રમતગમત

ડિસેમ્બર 22, 2024 9:07 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:07 એ એમ (AM)

views 1

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે

ડિસેમ્બર 22, 2024 8:50 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:50 એ એમ (AM)

views 2

ભારત અને વેસ્ટ-ઈન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે

ભારત અને વેસ્ટ-ઈન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ટવેન્ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ ટી-20 શ્રેણીમાં સતત ત્રણ...

ડિસેમ્બર 22, 2024 8:40 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:40 એ એમ (AM)

views 4

ભારત અને વેસ્ટ-ઈન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે

ભારત અને વેસ્ટ-ઈન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ ટી-20 શ્રેણીમાં સતત ત્રણ વાર ...

ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)

views 2

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ સંગઠને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું યજમાન પદ ભારતને મળવાથી રમત જગત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. જો કે, આ સ્પર્ધાના આયોજનની તારીખ હજી નક્કી થઇ નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય ક...

ડિસેમ્બર 21, 2024 2:39 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:39 પી એમ(PM)

views 3

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે. છઠ્ઠો ક્રમાંક ધરાવતા વીર ચોત્રાણીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તના યાસિન શોહાદીને હરાવ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં બે વખતની ચેમ્પિ...

ડિસેમ્બર 21, 2024 2:38 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:38 પી એમ(PM)

views 2

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની  પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની  પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ T- 20 શ્રેણીમાં સતત ત્...

ડિસેમ્બર 21, 2024 2:36 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)

views 3

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આવતીકાલે કુઆલાલંપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે.       ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. ...

ડિસેમ્બર 21, 2024 9:14 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:14 એ એમ (AM)

views 2

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આવતીકાલે કુઆલાલંપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે. ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમા...

ડિસેમ્બર 19, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:22 પી એમ(PM)

views 289

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે. આ સમજૂતી મુજબ, આઠ ટીમોની આ ટુર્નામેન્ટ માટે ભારતની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજવામાં આવશે. ભારત ICC ટુર્નામેન્ટની યજમાની કરે છે તેના બદલામાં ...

ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર 41 કેન્દ્રોને નોટિફાય કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નના એક લેખિત જવાબમાં રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા રમતગમતના માળ...