રમતગમત

ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM)

views 3

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં વિજેતા બાળકો અન્ય સ્પર્ધામાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં સ્પર્ધા પહેલા વિદ્યા...

ડિસેમ્બર 26, 2024 10:34 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 10:34 એ એમ (AM)

views 3

દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર 87 કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો

દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર 87 કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. તેમણે કુલ 225 કિલો વજન ઉઠાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને ક્લીન અને જર્ક પ્રદર્શન માટે રજત ચંદ્રક અને સ્નેચ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક પણ...

ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM)

views 2

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી

ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને મોટી સિધ્ધિ મેળવી છે. આ સાથે બુમરાહે સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. આઇસીસીનાં જણાવ્યા પ્રમાણે બુમરાહ પાસે આવતી કાલથી શરૂ થઇ રહેલી મેલબોર્ન ટેસ્ટમાં આ વિક્રમને વટાવવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામે...

ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM)

views 4

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીક...

ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM)

views 7

ICCએ મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમયપત્રક જાહેર કર્યુઃ 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ આજે આઇસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું. આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી સ્પર્ધા રમાશે. વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન વર્ષ 1996 પછી પ્રથમ વાર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. તટસ્થ સ્થળ તરીકે યુએઇમાં પણ કેટલીક ...

ડિસેમ્બર 24, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:12 પી એમ(PM)

views 9

મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સાંમેની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતી બેટીંગ પસંદ કરી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ મહિલા ક્રિકેટ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ અગાઉ રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું.અગાઉ ભારતીય ટીમે આંત...

ડિસેમ્બર 24, 2024 9:35 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:35 એ એમ (AM)

views 5

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે.આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ પહેલા રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું. અગાઉ ભારતીય ટીમે આંતર...

ડિસેમ્બર 23, 2024 6:47 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:47 પી એમ(PM)

views 3

વડોદરામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી એક દિવસીય મેચ ભારતે 211 રનથી જીતી લીધી છે

​વડોદરામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી એક દિવસીય મેચ ભારતે 211 રનથી જીતી લીધી છે.. ભારતે આપેલા 315 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝી ટીમ 103 રનમાં જ તંબુ ભેગી થઇ ગઇ હતી.. ભારત તરફથી સૌથી વધુ પાંચ વિકેટ રેણુકા સિંઘે લીધી હતી જ્યારે પ્રિતી મિશ્રાએ બે વિકેટ ઝડપી હતી.. ભારતે સ્મૃતિ મંધાનાના...

ડિસેમ્બર 23, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:10 પી એમ(PM)

views 3

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં મળીને એક હજાર 602 રન બનાવ્યાં છે. આ સાથે સ્મૃતિ મંધાનાએ 91 રન બનાવી દક્ષિણ આફ્રિકાનાં લૌરા વોલ્વાર્ડટનો એ...

ડિસેમ્બર 22, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:08 એ એમ (AM)

views 2

પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે

પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે રમાયેલી મહિલાઓની સિંગલ્સની પહેલી સેમીફાઇનલમાં આકાંક્ષાએ ઇજિપ્તની જેના સ્વૈફીને 4-1 થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની બીજી સેમીફાઇનલ ભારતની અનાહત સિંહે ઇજિપ્ત...