રમતગમત

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 6

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશ...

જાન્યુઆરી 2, 2025 2:50 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 2:50 પી એમ(PM)

views 2

ઓડિશામાં હૉકી ઇન્ડિયા લીગમાં આજે સુરમા હૉકી ક્લબ યુપી રુદ્રાસ સામે રમશે

હૉકી ઇન્ડિયા લીગ 2024-25માં, સુરમા હૉકી ક્લબ આજે ઓડિશામાં રાઉરકેલાના બિરસા મુંડા હૉકી સ્ટેડિયમમાં યુપી રુદ્રાસ સામે રમશે. આ મેચ રાત્રે સવા આઠ વાગ્યે શરૂ થશે. અગાઉ, શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સે ગઈકાલે રાત્રે હૉકી ઇન્ડિયા લીગની તેમની બીજી મેચમાં ટીમ ગોનાસિકાને 2-1થી હરાવ્યું હતું. રુપિન્દર પાલ સિંઘે બંગા...

જાન્યુઆરી 2, 2025 9:31 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:31 એ એમ (AM)

views 3

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે. મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે. ભારતે પ્રથમ ગુડવિલ મેચમાં 14-0થી શાનદાર જીત નોંધાવી હતી.

ડિસેમ્બર 31, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 8:00 પી એમ(PM)

views 3

હોકી ઇન્ડિયા લીગમાં, દિલ્હી એસજી પાઇપર્સ આજે થોડીવાર બાદ  રાઉરકેલામાં હૈદરાબાદ તુફાન્સ સાથે ટકરાશે

હોકી ઇન્ડિયા લીગમાં, દિલ્હી એસજી પાઇપર્સ આજે થોડીવાર બાદ  રાઉરકેલામાં હૈદરાબાદ તુફાન્સ સાથે ટકરાશે. મેચ IST રાત્રે 8:15 વાગ્યે શરૂ થશે.ગઈકાલે રાત્રે, યુપી રુદ્રસે ડિફેન્ડિંગ ચેમ્પિયન કલિંગા લેન્સર્સ સામે 3-1થી જીત નોંધાવી હતી.  યુપી રુદ્રસ કીપર જેમ્સ મઝારેલોને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મ...

ડિસેમ્બર 31, 2024 7:02 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:02 પી એમ(PM)

views 2

ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થિની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર- 23 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યાં છે

ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થિની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર- 23 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યાં છે. નયના સરવૈયાએ સંસ્કાર મંડળ ક્રિકેટ અકાદમીમાં વધુ તાલીમ લઈ રણજી ટ્રોફીની અંડર - 23ની ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે, બેચલર ઑફ આર્ટ્સન...

ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM)

views 4

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અન...

ડિસેમ્બર 30, 2024 2:32 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:32 પી એમ(PM)

views 3

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવ્યુઃ શ્રેણીમાં 2-1થી આગળ

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અન...

ડિસેમ્બર 30, 2024 2:31 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:31 પી એમ(PM)

views 3

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ISL રેન્કિંગમાં મુંબઈ સિટી પોતાની 12 મેચની મદદથી 20 પૉઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે 12 મેચમાં 18 પૉઈન્ટ મેળવીને નૉર્થઇસ્ટ યુનાઈટેડ છઠ્ઠા ક્રમાંક પર છે. આ પ...

ડિસેમ્બર 30, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:18 પી એમ(PM)

views 4

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ આવતીકાલે કેરળના ચંગનાસ્સેરી ખાતે રમાશે. કેરળ પહેલી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. ટીમે સેમિ-ફાઈનલમાં સેનાને હરાવ્યું હતું. જ્યારે ચંદીગઢે ભારતીય રેલવેને હરાવીને પોતાનું સ્થાન સલ...

ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM)

views 4

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગાળ 47મી વાર પ્રવેશ્યું છે અને અત્યાર સુધી 32 વાર જીત્યું છે. ગઈ કાલે અન્ય સેમિ ફાઇનલમાં કેરળે મણિપુરને 501 થી હરાવીને ફ...