રમતગમત

જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM)

views 4

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે

BCCI એટલે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. વડોદરાના BCA સ્ટૅડિયમ ખાતે બીજી સીઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ તમામ મેચ સાંજે સાડા સાત ...

જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM)

views 3

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને ફ્રાન્સના ક્રિસ્ટિના મ્લાદેનૉવિકની જોડીને 6-4, 6-4થી હરાવી હતી. ભારતના એન. શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલ રેયેસ...

જાન્યુઆરી 16, 2025 8:25 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 8:25 પી એમ(PM)

views 3

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલ્સમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 46 મિનિટ ચાલેલા મુકાબલામાં સિંધુએ તેના પ્રતિસ્પર્ધી મનામી સુઈજુને 21-15, 21-13 થી હરાવી હતી. સિંધુએ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્...

જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM)

views 4

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન અને તાઈવાનના લિન ચુન-યી વચ્ચે મુકાબલો

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન ટૂંક સમયમાં 32 મેન્સ સિંગલ્સના રાઉન્ડમાં તાઈવાનના લિન ચુન-યી સામે રમશે, જે હવે નવી દિલ્હીના કે.ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. અગાઉ, મેન્સ સિંગલ્સમાં, ભારતીય ખેલાડીઓ પ્રિયાંશુ રાજાવત અને એચ.એસ. પ્રણોય આજે તેમના પહેલા રાઉન્ડના મુકાબલા હારી ગયા હત...

જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM)

views 21

ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી

મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ભારતે આપેલ 436 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડ 31.4 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. અગાઉ, ભારતીય ...

જાન્યુઆરી 14, 2025 7:12 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:12 પી એમ(PM)

views 3

ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16 માં આગળ પોહચી છે

ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16 માં આગળ પોહચી છે. આ જોડીએ મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ 32 માં તાઈવાનની જોડી હસુ યા ચિંગ અને ચેન ચેંગ કુઆનને 8-21, 21-19, 21-17 થી હરાવી હતી. અન્ય એક મેચમાં, અમૃતા પ્રમુથેશ અને સોનાલી સિંહની ભારતીય જોડીનો મહ...

જાન્યુઆરી 13, 2025 2:26 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:26 પી એમ(PM)

views 4

આજથી દિલ્હીમાં પ્રથમ ખો-ખો વિશ્વકપની શરૂઆત થશે

આજથી નવી દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાં સહયોગમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં પુરુષોની 20 અને મહિલાઓની 19 ટીમો ભાગ લઈ રહી છે. ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રતિક વાઇકરનાં વડપણ હેઠળની ભારતીય...

જાન્યુઆરી 11, 2025 2:26 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:26 પી એમ(PM)

views 3

પુરુષ હોકી ઈન્ડિયા લીગમાં આજે સાંજે હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે અને રાત્રે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે

પુરુષ હોકી ઈન્ડિયા લીગમાં આજે સાંજે છ વાગ્યે, હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે થશે અને રાત્રે સવા આઠ વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે. બંને મેચ રાઉરકેલામાં રમાશે. દરમ્યાન ગઇકાલે તમિલનાડુ ડ્રેગન્સે ઓડિશાના રાઉરકેલામાં એક રોમાંચક મુકાબલામાં શ્રાચી રાર બંગાળ ટાઈ...

જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM)

views 6

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રવાસી આર્યલેન્ડની ટીમે નિર્ધારીત પચાસ ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા....

જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM)

views 8

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટનની અડધી સદીની સહાયથી પ્રવાસી ટીમની સારી શરૂઆત

મહિલા ક્રિકેટમાં ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે કેપ્ટન ગેબી લુઇસની અડધી સદી સાથે આયર્લેન્ડે ૩૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૩ રન બનાવ્યા છે. અગાઉ આયર્લેન્ડે પ્રથમ બેટ...