ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM)
5
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનના કરાચીમાં નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે. ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી આરંભ કર્યો છે. પહેલા બેટિંગ કરતા બ...