રમતગમત

માર્ચ 13, 2025 8:06 પી એમ(PM) માર્ચ 13, 2025 8:06 પી એમ(PM)

views 4

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે, જેનો ઉદ્દેશ વય છેતરપિંડીને ઘટાડવી, સાચા ખેલાડીઓનું રક્ષણ કરવાનો છે. આ વય રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરેલા ખેલાડીઓ, કૉચ અને અધિકારીઓ પર કડક દંડ લાદશ...

માર્ચ 13, 2025 7:59 પી એમ(PM) માર્ચ 13, 2025 7:59 પી એમ(PM)

views 3

વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે.

વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે. સ્નોબૉર્ડિંગમાં ભારતીએ નૉવિસ સ્લેલમ ફાઈનલમાં સુવર્ણ અને હર્ષિતા ઠાકુરે આ જ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. જ્યારે અલ્પાઈન સ્કીઈંગમાં નિર્મળા દેવીએ સુવર્ણ અને રાધા દેવીએ ઈન્ટરમીડ...

માર્ચ 13, 2025 3:19 પી એમ(PM) માર્ચ 13, 2025 3:19 પી એમ(PM)

views 4

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું...

માર્ચ 13, 2025 8:48 એ એમ (AM) માર્ચ 13, 2025 8:48 એ એમ (AM)

views 2

WPLમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજ...

માર્ચ 13, 2025 8:30 એ એમ (AM) માર્ચ 13, 2025 8:30 એ એમ (AM)

views 1

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં ભારતના ખેલાડીઓનો ઉત્તમ દેખાવ યથાવત

ગઈકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025 ના બીજા દિવસે ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો પુરુષોની ભાલા ફેંકની સંયુક્ત શ્રેણીમાં, ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. પુષ્પેન્દ્ર સિંહે ૫૭.૫૭ મીટરના ગોલ્ડ મેડલ સાથે અગ્રેસર રહ્યો હતો, ત્યારબા...

માર્ચ 12, 2025 7:41 પી એમ(PM) માર્ચ 12, 2025 7:41 પી એમ(PM)

views 3

ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી

ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી છે, જેમાં ઇટાલીના તુરિનમાં પહેલા દિવસે બે સુવર્ણ અને બે રજત સહિત ચાર ચંદ્રક જીત્યા છે. સમીર યાદવ અને ભારતીએ બાર્ડોનેચિયા ખાતે સ્નોબોર્ડિંગ ફાઇનલમાં એક-એક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે હેમ ચંદ અને હર્ષિતા ઠાકુ...

માર્ચ 12, 2025 6:46 પી એમ(PM) માર્ચ 12, 2025 6:46 પી એમ(PM)

views 4

બેડમિન્ટનમાં પીવી સિંધુનો સામનો આજે ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે

બેડમિન્ટનમાં, ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો સામનો આજે બર્મિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે. જ્યારે સાંજે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સ જોડી અને સુંગ શુઓ યુન તેમજ યુ ચિએન હુઈની ચાઈનીઝ તાઈપેઈ જોડી વચ્ચે મુ...

માર્ચ 12, 2025 6:40 પી એમ(PM) માર્ચ 12, 2025 6:40 પી એમ(PM)

views 9

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે, જેમાં શુબમન ગિલ, રોહિત શર્મા અનેરવિન્દ્ર જાડેજાને નોંધપાત્ર ફાયદો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ જીત સાથે, આજે જાહેર કરાયેલ રેન્કિંગમાં બંને ટીમોના સ્ટાર ખેલાડીઓને પુરસ્કાર આપ...

માર્ચ 12, 2025 9:56 એ એમ (AM) માર્ચ 12, 2025 9:56 એ એમ (AM)

views 5

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં સફળતાપૂર્વક ખિતાબ જાળવી રાખવા બદલ આ સન્માન કરાયું હતું. મંત્રીએ ટીમને તેમની સફળતા બદલ 67 લાખ 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી. ડૉ. માંડવિયાએ જણાવ્યું ...

માર્ચ 12, 2025 9:53 એ એમ (AM) માર્ચ 12, 2025 9:53 એ એમ (AM)

views 3

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં ગઈ કાલે લક્ષ્ય સેને ચાઇનિઝ તાઇપેઇના સુ લિ યાંગને 13-21, 21-17 અને 21-15થી હરાવ્યા હતા. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડે પ્રથમ રાઉન...