માર્ચ 24, 2025 7:03 પી એમ(PM) માર્ચ 24, 2025 7:03 પી એમ(PM)
4
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બં...