રમતગમત

માર્ચ 28, 2025 7:46 પી એમ(PM) માર્ચ 28, 2025 7:46 પી એમ(PM)

views 2

આઇપીએલની મેચમાં આજે ચૈન્નઇ સુપર કિગ્સે ટોસ જીતીને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને બેટીંગ સોંપી

ઇન્ડિયન પ્રીમયર લીગ- IPL ટી-20 ક્રિકેટની આઠમી મૅચ હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નઈમાં એમ.એ.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદકરી છે. ચેન્નઈની ટીમ ઋતુરાજ ગાયકવાડ અને બેંગ્લુરુની ટીમ રજત પાટીદારના સુકાની હેઠળ ર...

માર્ચ 28, 2025 2:19 પી એમ(PM) માર્ચ 28, 2025 2:19 પી એમ(PM)

views 2

આઇપીએલમાં આજે ચેન્નાઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. દરમિયાન, ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો...

માર્ચ 28, 2025 10:07 એ એમ (AM) માર્ચ 28, 2025 10:07 એ એમ (AM)

views 3

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કુલ 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ 12 સુવર્ણ, 24 રજત અને 23 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.ટેબલ ટેનિસમાં રાજ્યનાં ખેલાડીઓએ ચાર સુવર્ણ, 5 રજત અને 12 કાંસ્ય સહિત 21 ચંદ્રક જીત્યા છે. જેમાં યેઝદી અસ્પી...

માર્ચ 28, 2025 9:54 એ એમ (AM) માર્ચ 28, 2025 9:54 એ એમ (AM)

views 4

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો કરતા લખનઉ એ માત્ર 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવી લીધા. લખનઉ માટે નિકોલસ પૂરને સૌથી વધુ 26 બોલમાં 70 રન બનાવ્યા, જ્યારે મિશેલ માર્શે 31 બોલમાં 52 રનનું યોગદાન આ...

માર્ચ 28, 2025 9:54 એ એમ (AM) માર્ચ 28, 2025 9:54 એ એમ (AM)

views 4

રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે.

રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે. આ મેચ રાંચીમાં સાંજે 6 વાગ્યાથી રમાશે. ઝારખંડ અને મિઝોરમ વચ્ચે ત્રીજા સ્થાન માટે સાંજે 4 વાગ્યે મેચ રમાશે.ઝારખંડે ગઈકાલે છેલ્લી લીગ મેચમાં ઓડિશાને હરાવીને પૂલ Aમાં ત્રીજા સ્થાને રહી. બંગાળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે ગઈકાલે સ્...

માર્ચ 28, 2025 9:43 એ એમ (AM) માર્ચ 28, 2025 9:43 એ એમ (AM)

views 3

જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રક જીત્યા.

જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રકો જીત્યા છે. ગઈકાલે સ્પર્ધાના ત્રીજા દિવસે રિતિકાએ રજત જ્યારે મુસ્કાન અને માનસી લાઠેરે કાંસ્યચંદ્રકો જીત્યા હતા.76 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં રિતિકાનો કિર્ગિસ્તાનની એપેરી મેડેટ કાઝી સામે 6-7 થી પરાજય થયો હતો. મુસ્કા...

માર્ચ 27, 2025 8:19 પી એમ(PM) માર્ચ 27, 2025 8:19 પી એમ(PM)

views 3

દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે.

દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે. રમતના અંતિમ દિવસે, ખેલાડીઓએ પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પુરુષોની વર્ગ 6 શ્રેણીમાં, યેઝદી અસ્પી ભામગરાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો. મહિલા વર્ગ 6 શ્રેણીમાં, ભાવિકા કુકડિયાએ ગોલ્ડ મેડલ જીત્...

માર્ચ 27, 2025 7:27 પી એમ(PM) માર્ચ 27, 2025 7:27 પી એમ(PM)

views 3

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે.

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે. રાજય સરકાર દ્વારા યોજયેલા મહાકુંભમાં 15થી 20 વર્ષની વયજુથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમ પ્રથમ ક્રમાંકે, 6 થી 14 વર્ષની વયજુથમાં વ્યારાના વિદ્યાર્થી યશકુમાર ગામીત દ્વિતીય ક્રમે વિજેતા થયા છે...

માર્ચ 27, 2025 2:23 પી એમ(PM) માર્ચ 27, 2025 2:23 પી એમ(PM)

views 3

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમે ક્વોલિફાઇંગ ડ્રોના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમે મકાઉ સામેની તેની બીજી ગ્રુપ મેચમાં પણ 21-6થી વિજય મેળવ્યો. આજે ભારતીય ટીમ ક્વોલિફાઇંગ ગ્રુપ સ્ટ...

માર્ચ 27, 2025 10:23 એ એમ (AM) માર્ચ 27, 2025 10:23 એ એમ (AM)

views 3

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. નોઇડા ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં નેનાએ શાનદાર પ્રદર્શન કર્યું.નેનાએ અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 4 સુવર્ણ અને એક રજત ચંદ્રક જયારે રાષ્ટ્રીય સ્તરે 2 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીતીને અ...