રમતગમત

એપ્રિલ 6, 2025 2:05 પી એમ(PM) એપ્રિલ 6, 2025 2:05 પી એમ(PM)

views 3

IPL T20 ક્રિકેટમાં આજે બે મેચ રમાશે.

ઇંડિયન પ્રીમિયર લીગ -IPL T20 ક્રિકેટમાં, આજે હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્રણ મેચમાંથી બે જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા જ્યારે એક જીત સાથે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે.

એપ્રિલ 6, 2025 1:59 પી એમ(PM) એપ્રિલ 6, 2025 1:59 પી એમ(PM)

views 6

ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં પુરુષોના 70 કિલોગ્રામ વજન જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં પુરુષોના 70 કિલોગ્રામ વજન જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડના ઓડેલ કામારાને હરાવ્યો હતો. અન્ય એક મેચમાં અભિનાશ જામવાલે પુરુષોના 65 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો છે.

એપ્રિલ 6, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:34 એ એમ (AM)

views 3

IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી

ગઈકાલે IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 205 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સ નવ વિકેટે માત્ર 155 રન જ બનાવી શક્યું. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 67 રન કર્યા. જ્યારે પંજાબ કિંગ્સ તરફથી નેહલ વાઢેરાએ સૌથી વધુ 6...

એપ્રિલ 5, 2025 1:58 પી એમ(PM) એપ્રિલ 5, 2025 1:58 પી એમ(PM)

views 3

ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપની ફાઈનલમાં બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે

ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપમાં પુરુષોના 65 કિલો વજન વર્ગની ફાઈનલમાં પહોંચ્યા છે. બ્રાઝિલમાં રમાનારી આ સ્પર્ધામાં જામવાલે ગત રાત્રે ઈટલીના જિયાનલુઈગી માલાન્ગાને પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો. આજે ફાઈનલમાં જામવાલ બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે. દરમિયાન 70 કિલો વજન વર્ગમાં ભાર...

એપ્રિલ 4, 2025 3:22 પી એમ(PM) એપ્રિલ 4, 2025 3:22 પી એમ(PM)

views 4

IPL ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મૅચ રમાશે. લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ મૅચ શરૂ થશે. ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે 20...

એપ્રિલ 4, 2025 3:21 પી એમ(PM) એપ્રિલ 4, 2025 3:21 પી એમ(PM)

views 3

બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા મુક્કેબાજ હિતેશ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા.

ભારતીય મુક્કેબાજ હિતેશ બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તેમણે સેમિ-ફાઇનલમાં 70 કિલો વજન વર્ગમાં ફ્રાન્સના માકન ટ્રોરને પરાજય આપ્યો હતો. દરમિયાન, અન્ય ભારતીય મુક્કેબાજ ખેલાડી જદુમણિ સિંહ, સચિન સિવાચ અને વિશાલે પોતપોતાના વજન વર્ગમાં કાંસ્ય ચ...

એપ્રિલ 4, 2025 8:33 એ એમ (AM) એપ્રિલ 4, 2025 8:33 એ એમ (AM)

views 4

IPL ક્રિકેટમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું

IPL ક્રિકેટમાં,આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે લખનૌમાં મેચ રમાશે. ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. ૨૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદ ૧૬ ઓવર અને ૪ બોલમાં ૧૨૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને સૌથી વધુ 3...

એપ્રિલ 3, 2025 3:29 પી એમ(PM) એપ્રિલ 3, 2025 3:29 પી એમ(PM)

views 3

IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઈન્ડિયન પ્રિમિયર લીગ-IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 8 વિકેટે પરાજય આપ્યો. ગુજરાત ટાઇટન્સે 17 ઓવર ...

એપ્રિલ 3, 2025 10:19 એ એમ (AM) એપ્રિલ 3, 2025 10:19 એ એમ (AM)

views 4

પાટણની બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા

પાટણની બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, કેરળના તિરુવનંતપુરમ્ ખાતે 24થી 29 માર્ચ સુધી યોજાયેલી જુનિયર અન જુનિયર સ્પૉર્ટ્સ સ્પર્ધામાં 20 રાજ્યના 600 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પાટણના છ ખેલાડીઓએ ...

એપ્રિલ 3, 2025 8:25 એ એમ (AM) એપ્રિલ 3, 2025 8:25 એ એમ (AM)

views 4

આર્જેન્ટિનામાં આજથી ISSF વર્લ્ડકપ 2025નો પ્રારંભ, બે વખતનાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર 43 સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે

આજથી આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સમાં શરૂ થઈ રહેલા ISSF વર્લ્ડ કપ 2025માં, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર 43 સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. બ્યુનોસ એર્સમાં શૂટર્સ રાઇફલ, પિસ્તોલ અને શોટગન સ્પર્ધાઓમાં ભાગ લેશે.વર્ષના પ્રથમ ISSF વર્લ્ડ કપ ઇવેન્ટમાં 45 દેશોના 400 થી વધુ શૂટર્સ ભાગ લે...