એપ્રિલ 17, 2025 1:28 પી એમ(PM) એપ્રિલ 17, 2025 1:28 પી એમ(PM)
5
I.P.L. ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મૅચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ મૅચ શરૂ થશે. મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સના સુકાનીપદ હેઠળ મેદાનમાં ઉતરશે. આ પહેલા, ગઈકાલે દિલ્હી કૅપિટલ્સે રાજ...