રમતગમત

એપ્રિલ 21, 2025 7:52 એ એમ (AM) એપ્રિલ 21, 2025 7:52 એ એમ (AM)

views 3

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યુઃ આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

IPL ટી-20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, મુંબઇ ઇન્ડિયન્સે ચા...

એપ્રિલ 20, 2025 10:07 એ એમ (AM) એપ્રિલ 20, 2025 10:07 એ એમ (AM)

views 3

અમદાવાદમાં રમાયેલી I.P.L.માં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કૅપિટલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સે દિલ્હી કૅપિટલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે 19 ઑવર બે બૉલમાં ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી....

એપ્રિલ 20, 2025 9:03 એ એમ (AM) એપ્રિલ 20, 2025 9:03 એ એમ (AM)

views 3

નિશાનબાજીના વિશ્વકપમાં ભારતના અર્જુન બાબુતા એ 10 મીટર એર રાઇફલ રજત ચંદ્રક જીત્યો

નિશાનબાજીના વિશ્વકપમાં, ભારતના અર્જુન બાબુતા-એ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.બાબુતા ચીનના લિહાઓ શેંગથી માત્ર 0.1 પોઈન્ટ પાછળ રહીને સુવર્ણ ચંદ્રક મેળવવાની તક ચૂકી ગયા.અગાઉ, ભારતે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ્સમાં પ્રભુત્વ મેળવ્યું હતું. સુરુચી ઈન્દર સિંહે સૌરભ ચૌધરી સાથે મહિલા વ્યક્તિ...

એપ્રિલ 20, 2025 8:56 એ એમ (AM) એપ્રિલ 20, 2025 8:56 એ એમ (AM)

views 3

IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રને હરાવ્યું

IPLમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું.181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ, નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી અવેશ ખાને ત્રણ વિકેટ લીધી અને તેને પ્લ...

એપ્રિલ 19, 2025 7:05 પી એમ(PM) એપ્રિલ 19, 2025 7:05 પી એમ(PM)

views 3

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અનેદિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતટાઈટન્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાત તરફથી મોહમદ સિરાજેત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સઅને લખનઉ...

એપ્રિલ 19, 2025 9:46 એ એમ (AM) એપ્રિલ 19, 2025 9:46 એ એમ (AM)

views 4

IPLમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ...

એપ્રિલ 19, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 19, 2025 9:24 એ એમ (AM)

views 4

પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ...

એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM) એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM)

views 2

ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયામાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયાના દમ્મામમાં અંડર-૧૮ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.હિમાંશુએ 67.57 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ટોચનું સ્થાન મેળવ્યું. ભારતે ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ, પાંચ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રકો સહિ...

એપ્રિલ 18, 2025 1:41 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:41 પી એમ(PM)

views 3

IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે

IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 162 રન બનાવ્યા ...

એપ્રિલ 18, 2025 8:55 એ એમ (AM) એપ્રિલ 18, 2025 8:55 એ એમ (AM)

views 5

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું.

IPLમાં ગઈકાલે, મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું.મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 163 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવર અને એક બોલમાં છ વિકેટે 166 રન બનાવ્યા. વિલ જેક્સે 36 જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 9 બોલમાં 21 રન બનાવ્યા. વિલ જેક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર...