રમતગમત

એપ્રિલ 28, 2025 9:02 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:02 એ એમ (AM)

views 4

IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં મૂકાબલો

આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ જયપુરના સ્વાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.જ્યારે ગત રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ન...

એપ્રિલ 27, 2025 7:37 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:37 પી એમ(PM)

views 3

એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં ભારતે શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં આજે ભારતે શ્રીલંકાને નવ વિકેટથી હરાવ્યું. વરસાદના કારણે મેચ 39 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બોલિંગ કરતા, ભારતે શ્રીલંકાને પાંચ બોલ બાકી રહેતા 147 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલી સ્નેહ રાનીએ ...

એપ્રિલ 27, 2025 1:43 પી એમ(PM) એપ્રિલ 27, 2025 1:43 પી એમ(PM)

views 3

IPL ક્રિકેટમાં આજે બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે

IPL ક્રિકેટમાં આજે બે મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3.30 વાગ્યે રમાશે. બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દિલ્હીમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંનેના નવ મેચમાં દસ-દસ પોઈન્ટ છે અને તેઓ પોઈ...

એપ્રિલ 27, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:34 એ એમ (AM)

views 5

વરસાદના કારણે મેચ રદ થયા બાદ KKR અને PBKS એ પોઈન્ટ શેર કર્યા

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ સાથે બંને ટીમોને એક-એક અંક મળ્યો. કોલકાતામાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 201 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યએ 69 અને પ્રભસિમરન સિંહે 83 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વૈભવ અરોરાએ બે ...

એપ્રિલ 27, 2025 9:32 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:32 એ એમ (AM)

views 2

ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો

ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો છે. ગઈકાલે ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં રમાયેલી ફાઇનલમાં, માનુષ અને દિયાની જોડીએ જાપાનની સોરા માત્સુશિમા અને મિવા હરિમોટોની બીજી ક્રમાંકિત જોડીને 3-2 થી હરાવીને ખિતાબ જીત્યો છે.

એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)

views 6

આઇપીએલ માં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે મુકાબલો

ઇન્ડીયન પ્રીમિયર ક્રિકેટ લીગ- આઈપીએલ ટી-૨૦ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે. દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સ...

એપ્રિલ 26, 2025 8:11 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:11 એ એમ (AM)

views 4

આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે

આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે. દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાં...

એપ્રિલ 26, 2025 7:20 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:20 એ એમ (AM)

views 5

GSFA દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરાઇ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી પહેલી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનના આયોજનની જાહેરાત કરવામા આવી છે. GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું...

એપ્રિલ 25, 2025 2:02 પી એમ(PM) એપ્રિલ 25, 2025 2:02 પી એમ(PM)

views 4

IPL, ટી 20માં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

IPLમાં, આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો તેમની આઠ મેચમાંથી માત્ર બે જ મેચો જીતી હોવાથી પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેનાં ક્રમે છે. ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે, રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યુ...

એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM) એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM)

views 5

IPL T20 ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું

IPLમાં, ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે, રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 70 રન બનાવ્યા જ્યારે દેવદત્ત પડિકલે 50 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત 20...