રમતગમત

મે 9, 2025 2:15 પી એમ(PM) મે 9, 2025 2:15 પી એમ(PM)

views 2

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સલામતીના કારણોસર આઇપીએલ રદ કરાઈ

આઇપીએલને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આઇપીએલ રદ કરવામાં આવી છે. સલામતીના કારણોસર આ નિર્ણય કરાયો હોવાનું બીસીસીઆઇએ જાહેર કર્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર હવે જે બાકી રહેલી મેચ સ્થિતિ સામાન્ય થયા બાદ રમાડવામાં આવશે

મે 9, 2025 9:50 એ એમ (AM) મે 9, 2025 9:50 એ એમ (AM)

views 2

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાનારી IPL મેચને સલામતીનાં કારણોસર અમદાવાદમાં ખસેડાઈ

રવિવારે બપોરે હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રમાનારી મેચને સલામતીનાં કારણોસર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. મેચ મૂળ કાર્યક્રમ મુજબ બપોરે 3-30 વાગ્યે શરૂ થશે.ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ...

મે 9, 2025 8:35 એ એમ (AM) મે 9, 2025 8:35 એ એમ (AM)

views 2

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPLની ચાલુ મેચ સાવચેતીના પગલા રૂપે રદ – આજે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે

ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ ગઈકાલે સાંજે સાવચેતીના પગલા રૂપે રદ કરવામાં આવી હતી. જ્યારે સ્ટેડિયમની ફ્લડ લાઈટો બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન બનાવ્યા હતા. રવિવારે બપોરે ધર્મશાળામાં પંજાબ કિ...

મે 8, 2025 9:24 એ એમ (AM) મે 8, 2025 9:24 એ એમ (AM)

views 5

બેડમિન્ટનમાં, ભારતીય શટલરોએ તાઇપેઈ ઓપન સુપર 300માં તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરી

બેડમિન્ટનમાં, ભારતીય શટલરોએ તાઇપેઈ ઓપન સુપર 300માં તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી, જેમાં પુરુષ સિંગલ્સમાં, કિદાંબી શ્રીકાંતે પ્રથમ રાઉન્ડમાં તેના સાથી ભારતીય શંકર સુબ્રમણ્યનને હરાવ્યા હતા.આજે બીજા રાઉન્ડમાં, શ્રીકાંતનો સામનો તેના દેશબંધુ આયુષ શેટ્ટી સાથે થશે, જેમણે ચાઇનીઝ તાઈપેઈના ત્રીજા ક્રમાંક...

મે 8, 2025 9:24 એ એમ (AM) મે 8, 2025 9:24 એ એમ (AM)

views 2

IPL ટી-20 ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું

IPL ટી-20 ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઇકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવીને લક્ષ્ય પાર કર્યું હતું. આજે પંજાબ કિગ્સ અને દ...

મે 8, 2025 9:06 એ એમ (AM) મે 8, 2025 9:06 એ એમ (AM)

views 3

ખેલો ઇન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડીઓનો 44 મેડલ સાથે દબદબો

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્ર 16 ગોલ્ડ સહિત 44 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે. રાજ્યએ 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ ઉમેર્યા છે. નવ ગોલ્ડ સહિત 16 મેડલ સાથે રાજસ્થાન બીજા સ્થાને છે, ત્યારબાદ કર્ણાટકે આઠ ગોલ્ડ અને કુલ 23 મેડલ મેળવ્યા છે.ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો આજે પાંચમો દિવસ છે. સેપક ટકરા,...

મે 7, 2025 9:19 એ એમ (AM) મે 7, 2025 9:19 એ એમ (AM)

views 2

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, રાજસ્થાનના આદિત્ય જાખરે પુરુષોની એક કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે, રાજસ્થાનના આદિત્ય જાખરે પુરુષોની એક કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં 1 મિનિટ 6.67 સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પંજાબના સાહિબપ્રતાપ સિંહ સરકારિયાએ 1 મિનિટ 8.84 સેકન્ડ સાથે રજત ચંદ્રક જીત્યો, જ્યારે જી. સાઈ ચરણ યાદવે 1 મિનિટ 9.0...

મે 7, 2025 9:15 એ એમ (AM) મે 7, 2025 9:15 એ એમ (AM)

views 2

IPLમાં, ગુજરાત ટાઇટન્સે વરસાદથી પ્રભાવિત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને DLS પદ્ધતિ દ્વારા ચાર વિકેટથી હરાવ્યું

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે ગઈ કાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત છેલ્લાં બોલની રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે DLS પદ્ધતિ દ્વારા ચાર વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથા સ્થાને આવી ગયું છે.પહેલા બે...

મે 6, 2025 10:08 એ એમ (AM) મે 6, 2025 10:08 એ એમ (AM)

views 2

જ્યોતિ સુરેખા વેન્નમ અને દીપિકા કુમારી, આજથી ચીનના શાંઘાઈમાં શરૂ થઈ રહેલા તીરંદાજી વર્લ્ડ કપ 2025માં બીજા તબક્કામાં દેશનું નેતૃત્વ કરશે

ટોચના ક્રમાંકિત ભારતીય મહિલા તીરંદાજો, જ્યોતિ સુરેખા વેન્નમ અને દીપિકા કુમારી, આજથી ચીનના શાંઘાઈમાં શરૂ થઈ રહેલા તીરંદાજી વર્લ્ડ કપ 2025માં બીજા તબક્કામાં દેશનું નેતૃત્વ કરશે. આઠ પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ કરતી 16 સભ્યોની ભારતીય ટીમ આજથી આ મહિનાની 11મી તારીખ સુધી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે.વિશ્વ...

મે 6, 2025 10:05 એ એમ (AM) મે 6, 2025 10:05 એ એમ (AM)

views 2

બિહારમાં રમાઇ રહેલા યુવા રમતોત્સવ, ખેલો ઇન્ડિયામાં કર્ણાટકે નવ ચંદ્રકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું

બિહારમાં રમાઇ રહેલા યુવા રમતોત્સવ, ખેલો ઇન્ડિયામાં કર્ણાટકે નવ ચંદ્રકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જેમાં ચાર સુવર્ણ અને પાંચ રજતચંદ્રકનો સમાવેશ થાય છે.બે સુવર્ણચંદ્રક સહિત કુલ છ ચંદ્રક સાથે દિલ્હી બીજા ક્રમે છે, જ્યારે બે સુવર્ણ સહિત ત્રણ ચંદ્રક સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે.આજે ખેલો ઇન્ડિયા રમતો...