મે 30, 2025 9:36 એ એમ (AM) મે 30, 2025 9:36 એ એમ (AM)
5
નવસારીના વિદ્યાર્થીએ દુબઈમાં આંતર-રાષ્ટ્રીય સ્તરની ઍબક્સ ઍન્ડ મૅન્ટલ ઍરિથમૅટિક સ્પર્ધામાં ચૅમ્પિયન ટ્રૉફી જીતી
નવસારીના વિદ્યાર્થી સ્પંદન પટેલે દુબઈમાં આંતર-રાષ્ટ્રીય સ્તરની ઍબક્સ ઍન્ડ મૅન્ટલ ઍરિથમૅટિક સ્પર્ધામાં ચૅમ્પિયન ટ્રૉફી જીતી છે. આ વિદ્યાર્થી ચીખલી સમરાલીમાં શ્રી સ્વામિનારાયણ આંતર-રાષ્ટ્રીય ગુણાતિત વિદ્યાધામમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. તેમણે સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈ સ્ટડી વર્લ્ડ ઍકેડમિક સિટીમાં પ્...