ઓગસ્ટ 31, 2025 8:51 એ એમ (AM)
16
કઝાકિસ્તાનના શિમકંદમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર સુવર્ણચંદ્રકો જીતી પ્રથમ સ્થાને
કઝાકિસ્તાનના શિમકંદમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર 50 સુવર્ણ ચંદ્રકો જીતીને મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે 26 રજત અને 23 કાંસ્ય ચંદ્રકો સહિત કુલ 99 ચંદ્રકો જીત્યા છે. કઝાકિસ્તાન બીજા અને ચીન ત્રીજા સ્થાને રહ્યું છે. દરમ્યાન ...