જૂન 27, 2025 9:41 એ એમ (AM) જૂન 27, 2025 9:41 એ એમ (AM)
4
મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે
મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે. ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ હોકી યુનિટ ઓફ તમિલનાડુને 4-1થી હરાવ્યું. બીજી સેમિફાઇનલમાં હોકી પંજાબે હોકી હરિયાણાને 3-2થી હરાવ્યું. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ...