રમતગમત

સપ્ટેમ્બર 2, 2024 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:50 પી એમ(PM)

views 6

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. નિતેશ કુમારે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3 વર્ગમાં  ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21 થી હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પકમાં ભારતે કુલ નવ ચંદ્રકો મેળવ્યા છે. અગાઉ, યોગેશ કથ...

સપ્ટેમ્બર 2, 2024 3:03 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:03 પી એમ(PM)

views 5

ભારતીય પેરા શટલર થૂલાસિમથિ મુરુગસન વિમન્સ SU-5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાં

ભારતીય પેરા શટલર થૂલાસિમથિ મુરુગસન વિમન્સ SU-5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાં છે. તેમણે મનીષા રામદાસને પરાજય આપ્યો હતો. તમિલનાડુનાં મુરુગસને રવિવારે રાત્રે સેમિફાઈનલમાં 23-21, 21-17 સ્કોર બનાવ્યો હતો. આ જીત બાદ મુરુગસને રજત ચંદ્રક સુનિશ્ચિત કર્યો છે. હવે ફાઈનલમાં તેમનો સામનો ચીનની ખેલાડી યાન...

સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે, દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું છે.

સપ્ટેમ્બર 2, 2024 9:47 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2024 9:47 એ એમ (AM)

views 5

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાબેન પટેલે મેક્સીકન એથ્લેટ માર્થા વર્ડિનને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય એથ્લેટ નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજતચંદ્રક મેડ...

સપ્ટેમ્બર 2, 2024 9:46 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2024 9:46 એ એમ (AM)

views 6

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે. ગઈકાલે મલેશિયાના સેરેમ્બનમાં રમાયેલી મેચમાં અભયસિંહે, હોંગકોંગના ટોચના ક્રમાંકિત ત્સ્ઝકવાન લાઉને 41 મિનિટમાં 7-11, 11-8, 12-10, 11-4 સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને 3-1...

સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

views 10

પેરિસ પેરાલિમ્પકમાં રાજ્યનાં ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે

પેરિસ પેરાલિમ્પકમાં રાજ્યનાં ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. ભાવિનાએ WS-4 સ્પર્ધામાં મેક્સિકોના માર્થા વર્ડિનને 3 – 0 થી હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે. પેરાલિમ્પિક્સના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું. ભારતે અત્યાર સુધીમાં એક સુવર્ણ, બે...

સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

views 5

પાટણ ખાતે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે

પાટણ ખાતે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે, જેમાં દિવ, દમણ, ગોવા સહિત રાજ્યની 67 ટીમ ભાગ લઈ રહી છે. 1 હજાર 200થી વધુ ખેલાડી આ સ્પર્ધામાં રમશે. ચાર દિવસ યોજાનારી આ સ્પર્ધાની ફાઈનલ ચોથી સપ્ટેમ્બરે રમાશે. ફાઈનલમાં વિજેતા ટીમ નેશનલ રમવા જશે. સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સ...

સપ્ટેમ્બર 2, 2024 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2024 9:38 એ એમ (AM)

views 12

લાગોસ ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યનાં શ્રેયા લેલેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે

લાગોસ ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યનાં શ્રેયા લેલેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. નાઇજીરીયામાં યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેયાએ ફાઈનલમાં કાવિપ્રિયા સેલ્વમને 21-1, 21-16થી હરાવી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયાનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ છે.

ઓગસ્ટ 31, 2024 8:20 પી એમ(PM) ઓગસ્ટ 31, 2024 8:20 પી એમ(PM)

views 7

પેરિસમાં રમાઇ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં,  પેરા શૂટર રુબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટોલ SH1માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે

પેરિસમાં રમાઇ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં,  પેરા શૂટર રુબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટોલ SH1માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરાલિમ્પિકમાં ભારતને પાંચમો ચંદ્રક મેળવ્યો છે. પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સ દ્વારા આ ચોથો ચંદ્રક મેળવવામાં આવ્યો છે.દરમિયાન, સુહાસ યથીરાજ અને સુકાંત કદમ પુરુષ સ...

ઓગસ્ટ 31, 2024 9:24 એ એમ (AM) ઓગસ્ટ 31, 2024 9:24 એ એમ (AM)

views 9

ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે

ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આરતી 44 મિનિટ 39.39 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી. આરતીએ તેનો અગાઉનો 47 મિનિટ 21.04 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ચીનની ઝુઓમા બાઈમાએ સુવર્ણ અને ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.