રમતગમત

નવેમ્બર 11, 2024 2:16 પી એમ(PM)

views 7

ભારતના વીર ચોટરાનીએ કેનેડામાં સ્ક્વૉશના વ્હાઈટ ઑક્સ કપ 2024 પી.એસ.એ. ચેલેન્જર સ્પર્ધામાં જીત મેળવી છે

ભારતના વીર ચોટરાનીએ કેનેડામાં સ્ક્વૉશના વ્હાઈટ ઑક્સ કપ 2024 પી.એસ.એ. ચેલેન્જર સ્પર્ધામાં જીત મેળવી છે. તેમણે ફાઈનલમાં કેનેડાના પાંચમા ક્રમાંકના ખેલાડી સલાહ એલ્ટૉર્ગમેનને 3—0થી પરાજય આપી આ ખિતાબ જીત્યો હતો. સ્ક્વૉશમાં ચોટરાનીનું આ અત્યારસુધીનું સૌથી સારું પ્રદર્શન છે. વીર ચોટરાનીએ સેમિ-ફાઈનલમાં ઇંગ્લ...

નવેમ્બર 10, 2024 5:02 પી એમ(PM)

views 13

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં હોંગકોંગની હેલેન તાંગને 3-1થી પરાજય આપ્યો હતો. અનાહતે શરૂઆતમાં તાંગન સામે પ્રથમ સેટ 8-11થી ગુમાવ્યો હતો. પરંતુ પુનરાગમન કરતાં આગામી ત્રણ સેટ 11-6, 11-3 અને 11-4થી જી...

નવેમ્બર 10, 2024 5:00 પી એમ(PM)

views 10

ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સ 2024: GM લેવોન એરોનિયાને 5મા રાઉન્ડમાં GM મેક્સિમ વાચિયર-લાગ્રેવને 3.5 પોઈન્ટથી હરાવ્યા

ચેસમાં, ચેન્નાઈની અન્ના સેન્ટેનરી લાઇબ્રેરીમાં ચાલી રહેલ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2024માં અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર લેવોન એરોનિયને પાંચમા રાઉન્ડમાં ફ્રાન્સના ગ્રાન્ડમાસ્ટર મેક્સિમ વાચિયર-લાગ્રેવને 3.5 પોઈન્ટ સાથે હરાવ્યા છે. લીડર ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસી 4 પોઈન્ટ સાથે આગળ છે. અન્ય મેચમાં, વિદિત ગુ...

નવેમ્બર 9, 2024 7:43 પી એમ(PM)

views 21

ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર અપાયો

આંતરરાષ્ટ્રીય હોકી સંગઠન – FIH દ્વારા ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી અને ભૂતપૂર્વ ગોલકીપર શ્રીજેશને વર્ષનો શ્રેષ્ઠ ગોલકિપરના પુરસ્કાર અપાયો છે. ગઈકાલે ઓમાનમાં FIH ની બેઠકમાં બંન્ને ખેલાડીઓને આ પુરસ્કારો એનાયત થયા હતા.

નવેમ્બર 9, 2024 6:36 પી એમ(PM)

views 11

ભારતના પંકજ અડવાણીએ IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીત્યો

ભારતના પંકજ અડવાણીએ કતારમાં યોજાયેલી IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે. આજે રમાયેલી સ્પર્ધાની ફાઇનલમાં પંકજ અડવાણીએ ઇંગ્લેન્ડના રોબર્ટ હોલને પરાજ્ય આપ્યો હતો. ગઈકાલે રમાયેલી સેમિફાઇનલમાં અડવાણીએ ભારતના સૌરવ કોઠારીને 4-2 થી પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરવ કોઠારીન...

નવેમ્બર 9, 2024 6:02 પી એમ(PM)

views 10

હાપા ગામની દીકરીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

68મી શાળાકીય અખિલ ભારતીય રમત સ્પર્ધાની રાજ્યકક્ષાની સ્પર્ધામાં જાનવીબા પરમારે અંડર 14માં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જ્યારે 400 મીટર રીલે દોડમાં રજત ચંદ્રક મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાપા ગામની દીકરી અને ભોલેશ્વર સ્પોર્ટસ શાળામાં અભ્યાસ કરતી જાનવીબા પરમાર હાપા એક્સપ્રેસના નામથી ...

નવેમ્બર 9, 2024 1:35 પી એમ(PM)

views 19

ભારતના પંકજ અડવાણી IBSF પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચ્યા

ભારતના પંકજ અડવાણી કતારના દોહામાં IBSF વિશ્વ બિલિયર્ડ્સ પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચી ગયા છે. ગઈ કાલે સેમિફાઈનલમાં તેમણે ભારતના સૌરવ કોઠારીને 4-2થી હરાવ્યા હતા. સૌરવને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં 27 વખતના વિશ્વ ચેમ્પિયન પંકજ અડવાણીનો મુકાબલો ઇંગ્લેન્ડના રોબર્ટ હોલ સામે થશે. રોબર્...

નવેમ્બર 9, 2024 1:16 પી એમ(PM)

views 14

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્નની જીત

ભારતના કિરણ જ્યોર્જ આજે દક્ષિણ કોરિયાના ઇક્સારનમાં કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્ન સામે 12-21, 20-22થી હારી ગયા હતા. અગાઉ, ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં, જ્યોર્જે જાપાનના તાકુમા ઓબાયાશીને સીધા સેટમાં 21-14, 21-16થી હરાવી સેમિફાઇનલમાં પ્રવ...

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 23

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી ...

નવેમ્બર 8, 2024 2:40 પી એમ(PM)

views 18

ભારતના કિરણ જ્યોર્જ ઇક્સાન શહેરમાં રમાઈ રહેલી કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા

ભારતના કિરણ જ્યોર્જ ઇક્સાન શહેરમાં રમાઈ રહેલી કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા છે. તેમણે જાપાનના તાકુમા ઓબાયાશીને ક્વાર્ટરફાઇનલમાં હરાવ્યા છે. ગઈ કાલે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જ્યોર્જે તાઇવાનના ચી યુ-જેનને હરાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.