રમતગમત

સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 8

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે. સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે. પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શ...

સપ્ટેમ્બર 8, 2024 7:36 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2024 7:36 પી એમ(PM)

views 3

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે – તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે. ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે. આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ 200m KL-1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં ...

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 9

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સપ્ટેમ્બર 7, 2024 7:58 પી એમ(PM) સપ્ટેમ્બર 7, 2024 7:58 પી એમ(PM)

views 5

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે

PARAGAMESપેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે જેમાં  6 સુવર્ણ 9  રજત અને 12 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે  દોડવીર સિમરન આજે મહિલાઓની 200 મીટર T12 ફાઇનલમાં ભાગલેશે, દિલીપ ગાવિત પુરુષોની 400 મીટર T47 ફાઇનલમાં અનેનવદીપ આજે મેન્સ જેવલિન થ્રો F41 ફાઇનલમાં ભાગલેશે. 

સપ્ટેમ્બર 7, 2024 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 7, 2024 3:29 પી એમ(PM)

views 4

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે. રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ગોળાફેંક F57 સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવાબદલ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ...

સપ્ટેમ્બર 6, 2024 2:30 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:30 પી એમ(PM)

views 5

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણ ચંદ્રક જીત્યો

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યોતિએ ફાઇનલમાં યુક્રેનની મારિયા ઓર્લેવિચને પરાજય આપ્યો હતો. ગત વર્ષે પ્રિયા મલિકે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સાથે ભારતીય ખેલાડી કોમલે 59 કિગ્રા અ...

સપ્ટેમ્બર 4, 2024 8:23 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 8:23 પી એમ(PM)

views 8

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતને પેરાલિમ્પક્સમાં કુલ 21 ચંદ્રક મેળવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિન ખિલારીને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પેરા ટેબલ ટેનિસનાં ક...

સપ્ટેમ્બર 4, 2024 2:21 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 2:21 પી એમ(PM)

views 12

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતવા બદલ શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરને અભિન...

સપ્ટેમ્બર 4, 2024 10:21 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:21 એ એમ (AM)

views 5

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે. જેમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભારતે પાંચ ચંદ્રકો જીત્યા હતા. જેમાં દીપ્તિ જીવનજીએ 400 મીટર T-20 દોડમાં કાંસ્ય ચંદ્રક, શરદ કુમાર અજિત સિંહે રજત ચંદ્રક, મરીયપ્પન થંગાવેલુએ પુરુષ કૂદમાં કાંસ્ય ...

સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM) સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM)

views 6

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે. તીરંદાજીમાં પૂજા મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટરફાઇનલ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત, દિપ્તી જીવનજી મહિલાઓની 400 મીટર ટી-20 ફાઇનલમાં અને મેરિયપ્પન થંગાવેલુ, શરદ કુમા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.