ઓગસ્ટ 7, 2024 9:33 એ એમ (AM)
ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે.
ભારતીય મહિલા કુશ્તીના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિ...