ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રમતગમત

ઓગસ્ટ 9, 2024 2:37 પી એમ(PM)

ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્ય...

ઓગસ્ટ 8, 2024 11:53 એ એમ (AM)

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી છે. ભાર...

ઓગસ્ટ 8, 2024 11:09 એ એમ (AM)

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્...

ઓગસ્ટ 8, 2024 11:02 એ એમ (AM)

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્ર...

ઓગસ્ટ 7, 2024 8:17 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા – યુનાઇટેડ વર્લ્ડ રેસલીંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવાના આરે આવેલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને સ્પર્ધામાં ગેરલાયક ઠરાવવામ...

ઓગસ્ટ 7, 2024 2:27 પી એમ(PM)

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. ભારતીય સમ...

ઓગસ્ટ 7, 2024 2:24 પી એમ(PM)

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે. નવી દિલ્હીના ઇન્દિર...

ઓગસ્ટ 7, 2024 2:22 પી એમ(PM)

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે. આ મેચ બપોર...

ઓગસ્ટ 7, 2024 2:20 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમ...

1 103 104 105 106 107 112

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.