નવેમ્બર 20, 2024 7:31 પી એમ(PM) નવેમ્બર 20, 2024 7:31 પી એમ(PM)
3
બિહારમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતે ચીનને હરાવ્યું
બિહારના રાજગીરમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી લીધી છે. ભારતે ચીનને ફાઈનલમાં એક શૂન્યથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતી લીધો છે. યજમાન ટીમ ગઈકાલે સેમિ-ફાઈનલમાં જાપાનને 2 શૂન્યથી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ભારત માટે નવનીત કૌરે ...