રમતગમત

ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM)

views 9

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16 ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટ...

ફેબ્રુવારી 19, 2025 10:29 એ એમ (AM)

views 10

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે શરૂ થઈ રહી છે, જેમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શર...

ફેબ્રુવારી 18, 2025 7:52 પી એમ(PM)

views 13

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં, આજે વડોદરામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત જાયન્ટ્સના ૪ ઓવરમાં ૩ વિકેટે ૧૬ રન થયા છે.

ફેબ્રુવારી 18, 2025 2:35 પી એમ(PM)

views 25

આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

ગુજરાતનાં વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની પાંચમી મેચ રમાશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ એશલી ગાર્ડનર અને મુંબઈ ઈન્ડિયન્સ હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. અગાઉ 15 ફેબ્રુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં 2 વિકેટથી હારી ગયું હતું. ...

ફેબ્રુવારી 17, 2025 6:53 પી એમ(PM)

views 15

રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે મુકાબલો

અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં આજે પ્રથમ સેમી ફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહી છે. કેરળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM)

views 16

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મનદીપ સિંહે 32મી મિનિટે ત્યારબાદ 39મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો હતો. ભારત...

ફેબ્રુવારી 17, 2025 2:21 પી એમ(PM)

views 66

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. ગઈ કાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને છ વિકેટે પરાજય આપ્યો હતો. અગાઉ, ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 144 રનનાં લક્ષ્...

ફેબ્રુવારી 16, 2025 8:20 પી એમ(PM)

views 10

મહિલા પ્રીમિયર લીગ- WPL ક્રિકેટની ત્રીજી મેચ આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે વડોદરામાં રમાશે

મહિલા પ્રીમિયર લીગ- WPL ક્રિકેટની ત્રીજી મેચ આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે વડોદરામાં રમાશે. આ મેચ હમણાં સાડા સાત વાગ્યે શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ગુજરાત જાયન્ટ્સે ટૉસ જીતીને પહેલાં ફિલ્ડીંગ પસંદ કરી છે. આ પહેલાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત જાયન્ટ્સને પહેલી મેચમાં 6 વિકેટથ...

ફેબ્રુવારી 16, 2025 7:15 પી એમ(PM)

views 6

નર્મદા જિલ્લાનાં 18 વર્ષનાં ખેલાડી પ્રીતિ વસાવાએ ઉત્તરાખંડમાં યોજાયેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જિમ્નાસ્ટીક્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

નર્મદા જિલ્લાનાં 18 વર્ષનાં ખેલાડી પ્રીતિ વસાવાએ ઉત્તરાખંડમાં યોજાયેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જિમ્નાસ્ટીક્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. મળતી માહિતી મુજબ, પ્રીતિ વસાવા જિમ્નાસ્ટીક્સની ટ્રેમ્પોલિન ઇવેન્ટ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં આઠ ખેલાડીઓ વચ્ચે સારું પ્રદર્શન કરી આ સિદ્ધિ મેળવી છે. કાંસ્ય ચંદ્ર...

ફેબ્રુવારી 16, 2025 7:12 પી એમ(PM)

views 14

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજકોટની મુંજકા-૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દોડ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજકોટની મુંજકા-૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દોડ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. સમગ્ર જિલ્લામાં ૧૫૦૦ મીટર દોડમાં કોમલ પંચાસરાએ પ્રથમ જ્યારે ૬૦૦ મીટર દોડમાં કિંજલ પંચાસરાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે આ બંને વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ યોજાના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.