નવેમ્બર 23, 2024 2:07 પી એમ(PM) નવેમ્બર 23, 2024 2:07 પી એમ(PM)
3
આર્મેનિયામાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી સ્પર્ધામાં ભારતનાં રીતિકા હૂડાએ સુવર્ણ ચંદ્રક જીત્યો
આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતનાં રીતિકા હૂડાએ મહિલાઓની 76 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ મેળવનારાં તે ભારતની બીજાં મહિલા બન્યાં છે. અગાઉ ભારતનાં પ્રિયંકાએ 68 કિલો મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યોતિસિહાગે મહિલાઓની 55 કિલો વર્ગમા...