રમતગમત

ડિસેમ્બર 7, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:55 પી એમ(PM)

views 2

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનો આજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનોઆજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો છે. આ સ્પર્ધામાં મહિલા ખેલાડીઓની 10 ટીમો ભાગ લઇ રહી છે. વર્ષ 2025માં ચીલી ખાતે યોજાનાર જુનિયર વિશ્વકપ હોકી સ્પર્ધા માટે પાત્રતા મેળવવા એશિયા સ્તરની આ સ્પર્ધા મહત્વની છે. આ સ્પર્ધામાં એ જૂથમાં ભારત ઉપરાંત ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લા...

ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM)

views 3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલીયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા

પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા છે. આજે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે નાથન મેકસવેની 38 અને લાબુસેન 20 રન સાથે રમતમાં છે. અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટ...

ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM)

views 6

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 6 વિકેટ ગુમાવીને 118 રન કર્યા છે. કે એલ રાહુલે 37 અને શુભમિન ગીલ 31 રનમાં આઉટ થઈ ગયા હતા. કેપ્...

ડિસેમ્બર 5, 2024 2:48 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 2:48 પી એમ(PM)

views 2

મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે બ્રિસ્બેન માં રમાઈ રહી છે

મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે બ્રિસ્બેન માં રમાઈ રહી છે. ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી હતી. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારત 100 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયું છે. ભારતની હરલીન દેઓલે 19 રન બનાવ્યા અને હાલ ઓસ્ટ્રેલિયા 4 ઓવરમાં 0 વિકેટે 18 રન બનાવ્યા છે.

ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM)

views 2

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે 10 વિકેટે જીત મેળવી છે. UAEએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. UAEએ ની ટીમ 44 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ભારતે લક્ષ્યનો પીછો કરતા ભાર...

ડિસેમ્બર 4, 2024 2:30 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:30 પી એમ(PM)

views 2

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8-30 કલાકે શરૂ થશે. વર્તમાન ચેમ્પિયન ભારત પાંચમું અને સતત ત્રીજું ટાઇટલ મેળવવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.. સેમિ ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ...

ડિસેમ્બર 4, 2024 2:29 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:29 પી એમ(PM)

views 2

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે ચીનના ડિંગ લિરેનનો સામનો કરશે

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે બપોરે સિંગાપોરના રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે 14-ગેમની શ્રેણીની આઠમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનનો સામનો કરશે. મેચભારતીય સમય પ્રમાણે બપોરે 2:20 મિનિટે શરૂ થવાની છે.

ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM)

views 3

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે.

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે. દિવસની અન્ય મેચોમાં, હોંગકોંગ ચીન ગ્રૂપ બીની મેચમાં જાપાનનો સામનો કરશે, જ્યારે સિંગાપોર ચીન સામે ટકરાશે, અ...

ડિસેમ્બર 2, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:53 પી એમ(PM)

views 2

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારત આવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારતઆવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે. મેચ મસ્કત, ઓમાનનાસ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.  ગઈકાલે રાત્રે, ભારતે દક્ષિણકોરિયાને 8-1થી હરાવી પૂલ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.અર્શદીપ સિંઘે હેટ્રિક ફટકારી હતી,   આવતીકાલે બીજી સેમિફા...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 3

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દ...