પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM)

views 15

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાંગ્લાદેશોની મહિલાઓને ધકેલવાના કાવતરાંનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો

બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો...બાંગ્લાદેશની સરહદ નજીક રહેતા એક એજન્ટ દ્વારા 60 મહિલાઓને બાંગ્લાદેશથી ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચર...

ડિસેમ્બર 14, 2025 9:19 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:19 એ એમ (AM)

views 14

વન વિભાગની જમીન ખાલી કરાવવા ગયેલી અંબાજી પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ઉપર હુમલામાં 47 ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અંબાજી નજીક પાડલીયા ગામે વન વિભાગની જમીન ખાલી કરાવવાને લઈ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં PI સહિત પોલીસ અને વન વિભાગના 47 કર્મચારીઓ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્તોને અંબાજીની સરકારી હોસ્પિટ...

ડિસેમ્બર 14, 2025 9:16 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:16 એ એમ (AM)

views 9

રાજ્યભરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પાંચ લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો

રાષ્ટ્રીય લોક અદાલતમાં ગઇકાલે રાજ્યમાં વિવિધપ્રકારનાકુલ 6 લાખ 2 હજાર 678 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં 1 હજાર 379 કરોડના પાંચ લાખ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એન.આર.જોષી ના માર્ગદર્શન હ...

ડિસેમ્બર 14, 2025 9:13 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:13 એ એમ (AM)

views 25

રાજ્ય સરકાર ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી રહી છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં ગઇકાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અહિં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક ...

ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ટકાઉ શહેરી વિકાસ એ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને ટકાઉ શહેરી વિકાસએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે. સુરતમાં યોજાઈ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે, પ્ર...

ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ મળી ...

ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM)

views 5

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે. કચ્છના મુંદરા તાલુકાની ભૂખી નદીને નવપલ્લવિત કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે લોકોને જળ સંચય કરવાની અપીલ કરી હતી. ભૂખી નદી પુનર્જીવિત પ્રોજેક...

ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM)

views 6

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને.

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને છે. ઉર્જામંત્રી ઋષિકેશ પેટલે જણાવ્યું છે કે, ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લક્ષ્યાંકના 49 ટકાથી વધુ કાર્ય પૂર્ણ કર્યો છે. આ ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ કુલ એ...

ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM)

views 13

ઓપરેશન કારાવાસ હેઠળ ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા 41 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યાં.

ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા ૧૫ દિવસમાં પોલીસે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી ૧૫ જ...

ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું હતું. વાર્ષિક ત્રણ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુરત APMCનો રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એલિવેટેડ માર્કેટયાર્ડથી ખે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.