પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 22, 2026 9:25 એ એમ (AM)

views 27

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બનાસકાંઠાના જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી પટેલે રાજ્યના સંરક્ષિત વન વિસ્તાર...

જાન્યુઆરી 22, 2026 9:24 એ એમ (AM)

views 22

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખ 11 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાન્યુઆરી 22, 2026 9:22 એ એમ (AM)

views 33

ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્મા ગ્રૂપ દ્વારા કરાયેલી GST ચોરીનો પર્દાફાશ

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરાયો છે. આ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા 114 કરોડથી વધુના કરપાત્ર વ્યવહારો અને 20 કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે.જીએસટી વિભાગ દ્વારા અમદાવ...

જાન્યુઆરી 22, 2026 9:21 એ એમ (AM)

views 15

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું, અધિકારીઓ અને એજન્સી પર પોલીસ ફરિયાદ પણ કરાશે

જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

views 14

ખેલ મહાકુંભ લોન ટેનિસ મેન્સ ડબલ્સમાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો

ખેલ મહાકુંભ લોન ટેનિસ મેન્સ ડબલ્સમાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના સેક્ટર-21 સચિવાલય જીમખાના ખાતે યોજાયેલી રોમાંચક ફાઈનલમાં આ જોડીએ દિલીપ ઠાકર અને હિતેન્દ્ર સેઇલરને સામે 6-2 થી જીત મેળવી ગાંધીનગર શહેરનું ગૌરવ વધાર્યું. ઉલ્લેખનીય છે કે શિરી...

જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

views 19

ગુજરાત મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા

મૂળ ગુજરાતનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા. સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ સંસ્થા નસામાંથી નિવૃત્તિ લીધી. એક સત્તાવાર નિવેદનમાં નાસાએ જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS માટે ત્રણ મિશન પર ઉડાન ભરી, 608 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા, જે નાસા ...

જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

views 13

826 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના 8 આરોપીની સુરતમાંથી ધરપકડ

સાયબર ગુનેગારો સામેના ઓપરેશન મ્યુલ હંટ હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સુરતમાંથી મોટી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 826 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી

કેન્દ્ર સરકારે આજે વર્ષ 2030-31 સુધી અટલ પેન્શન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, સાથે જ પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાયનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે. આ યોજના મે 2015 માં અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. આજે નવી દિલ્...

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 15

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખ 11 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 14

વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સબંધિત વિભાગોને મુખ્યમંત્રીની તાકીદ

રાજ્યમાં વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સબંધિત વિભાગોને તાકીદ કરી છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં અનુદાનના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ તેવી કડક સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. વધુ માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.