પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 15, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)

views 5

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરમાં 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના કામોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી માટે 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના એક કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આજે થયેલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને ...

ડિસેમ્બર 15, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:18 પી એમ(PM)

views 4

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતથી રાજ્યના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો આજે શુભારંભ કરાવ્યો

સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યો હતો. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે...

ડિસેમ્બર 15, 2024 2:32 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 2:32 પી એમ(PM)

views 4

મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને GDPમાં 8 ટકાથી વધુ યોગદાન સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘વિકસિત ભારતના લક્ષ્યાંકને અનુરૂપ વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતની વ્યૂહરચના તૈયાર કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને જીડીપી એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદનમાં 8 ટકાથી વધુના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન પર છે....

ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM)

views 2

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે.

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે. ભૂતપૂર્વ વિજેતા ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં છે. આ પહેલા ચીને પૂલ મેચમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. પૂલ Aમાં ચીન નવ પોઈન્ટ સાથે ટોચ પર હતું અને ભારત બીજા સ્થાને હતું. ગઈકાલે ભારતે જાપાનને 3-1થી હરાવી ...

ડિસેમ્બર 15, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:22 એ એમ (AM)

views 3

શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગ વાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યાં હોવાની માહિતી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળી હતી.

શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગ વાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યાં હોવાની માહિતી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળી હતી.. આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવી શાળાઓ સામે જીલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે.. તેમણે કહ્યું હતું કે આ મામલે...

ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)

views 2

રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી.

રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી. ખેડા જિલ્લાના ખેડૂતો દેશી ગાય અને મિશ્ર પાક આધારિત ખેતી દ્વારા આવક મેળવતા થયા છે. મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ જીવામૃત, ઘનજીવામૃત, દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્રના પ્રાયોગિક ઉપયોગ વિશે...

ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતીય રાજદૂતભવન દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. લાઈન-ફોલોઇંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લઇ વિદ્યાર્થીઓએ...

ડિસેમ્બર 15, 2024 8:19 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:19 એ એમ (AM)

views 3

રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 4 ડ...

ડિસેમ્બર 15, 2024 8:17 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:17 એ એમ (AM)

views 4

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફિકેટ ઑફ મેરિટ જીતીને આ હવાઈમથકે આગવી ઓળખ બનાવી છે. તેમજ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારું તે...

ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM)

views 8

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા.

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લોક-અદાલતમાં ઈ-ચલણના 2 લાખ 85 હજાર 837 કેસ પૂરા થતાં 17 કરોડ 15 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. રાજ્યભરની અદાલતોમાં પડતર દામ્પત્ય જીવનને લગતા 3 હજાર...