પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM)

views 6

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે જાહેર કરાયેલા બે રાહત ભંડોળ અંતર્ગત દોઢ મહિનામાં 7 લાખ 15 હજારથી વધુ ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહા...

ડિસેમ્બર 19, 2024 8:26 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:26 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે જણાવ્યું હતું.

ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM)

views 3

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે.

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે. ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નૅનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

ડિસેમ્બર 19, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:22 એ એમ (AM)

views 5

દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે.

દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીના સભ્યો ઓનલાઈન ટાઈપિંગનું કામ આપવાનું કહી લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી આચરતા હતાં. પોલીસ દ્વારા આરોપીઓની રાજસ્થાનના જયપુર થી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ...

ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM)

views 4

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અન...

ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM)

views 6

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે.

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 37 હજારની કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલોનો વેપાર કરતા વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવા...

ડિસેમ્બર 19, 2024 8:19 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:19 એ એમ (AM)

views 6

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે...

ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM)

views 5

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે.

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છ...

ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM)

views 5

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.બેન્ક ઓફ બરોડાના ડીજીએમ દ્વારા સીબીઆઇ અને એસીબી ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડિરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ ઝોનલ ઓફિસે તા. 17 ડિસેમ્બર 2024ના રોજ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિ...

ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM)

views 4

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી.

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ નાગરિકોને પૂરતું પાણી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ અને શિક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.