પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 22, 2025 3:02 પી એમ(PM)

views 7

દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે

દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે. નાગરિકોને શુધ્ધ તેલ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખાતે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ મંજુર કરાયું હતું જેના ભાગ રૂપે આ યુનિટ નો આજરોજ આરંભ કરાયો હતો. આ યુનિટ માં માર્કે...

જાન્યુઆરી 22, 2025 11:53 એ એમ (AM)

views 8

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા છે. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન આપવાની શરૂઆત કર્યા બાદ શારીરિક ખોડખાપણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં...

જાન્યુઆરી 22, 2025 11:42 એ એમ (AM)

views 14

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સત્તાવાર યાદી મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 14, કંડલા હવાઈમથક, અમરેલી, રાજકોટ, પોરબંદર અને ડીસામાં 15...

જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી માંડવિયાએ પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં LHB ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કર્યુ...

જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM)

views 8

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત અને ઘન જ...

જાન્યુઆરી 22, 2025 11:18 એ એમ (AM)

views 9

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્યનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

views 31

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામ...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 7

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણ...

જાન્યુઆરી 21, 2025 7:44 પી એમ(PM)

views 16

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે યોજાયેલા આ સંમાન સમારંભમાં પોસ્ટ માસ્ટર જનરલ ક્રિષ્ના કુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં સુકન્યા સ...

જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM)

views 31

રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીને અહેસાસ થતો હતો. શિયાળો ધીમે પગલે વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.