પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 23, 2024 3:48 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:48 પી એમ(PM)

views 4

“ઇ-સરકાર” પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી તૈયાક કરવામાં આવેલી ઇ-ટપાલની અંદાજિત સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ છે

સરકારી કચેરીઓમાં પેપરલેસ કામગીરી માટેનાં “ઇ-સરકાર” પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી તૈયાક કરવામાં આવેલી ઇ-ટપાલની અંદાજિત સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે ૩૧ લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા એક લાખ 20 હજારથી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવ...

ડિસેમ્બર 23, 2024 3:47 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:47 પી એમ(PM)

views 8

કચ્છના ઐતિહાસિક અને સૌથી જુના શહેર અંજારનો આજે 1480મો સ્થાપના દિવસ છે

કચ્છના ઐતિહાસિક અને સૌથી જુના શહેર અંજારનો આજે 1480મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે નગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે ખીલી પૂજન અને તોરણ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિસેમ્બર 23, 2024 3:46 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:46 પી એમ(PM)

views 3

પંચમહાલ જિલ્લામાં ફાર્મર આઈડીની નોંધણીની 54% કામગીરી થઈ છે

પંચમહાલ જિલ્લામાં ફાર્મર આઈડીની નોંધણીની 54% કામગીરી થઈ છે. જિલ્લામાં કુલ 2 લાખ 46 હજાર ખેડૂતોમાંથી 1 લાખ 33 હજાર ખેડૂતોએ ફાર્મર આઈડી પર ખેડૂત નોંધણી કરવી છે. ભારત સરકારે પીએમ કિસાનના હપ્તા માટે ખેડૂતોની ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. ઉપરાંત કોઈપણ યોજનાનો લાભ ખેડૂતોને એક ક્લીકમાં ફાર્મર આઈડીથી...

ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)

views 6

દ્વારકાધિશ જગત મંદિરમાં મળતા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ જાહેર કરાઇ છે

દ્વારકાધિશ જગત મંદિરમાં મળતા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ જાહેર કરાઇ છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાંથી મળતા પ્રસાદની ગુણવતા ચકાસવા તેને ફૂડ વિભાગમાં મોકલાયો હતો. જે અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકાધિશ મંદિરના પ્રસાદને આરોગ્ય બાબતે ખૂબ સારો જા...

ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)

views 4

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી. જીમખાના મેદાનમાં યોજાયેલા કેમ્પમાં 850 થી વધુ દીકરીઓને આ રસીનો પ્રથમ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 23, 2024 3:40 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:40 પી એમ(PM)

views 4

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસે જણાવ્યું કે, આ કાર્યક્રમને કારણે જિલ્લા કક્ષાના વિજેતાઓને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા ઉત્...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ...

ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM)

views 10

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં આપીએ : કેન્દ્રીય મંત્રી પાટિલ

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું. સુરતના વેસુ શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. ...

ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM)

views 14

સૌરઊર્જાથી સુકી ગામ બન્યું ‘સુખી’, ખેડાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું

ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી ...

ડિસેમ્બર 22, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:46 એ એમ (AM)

views 2

ખાણ મંત્રાલયે પોરબંદર ખાતે દેશના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજી પર એક રોડ શૉ યોજ્યો હતો

ખાણ મંત્રાલયે પોરબંદર ખાતે દેશના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજી પર એક રોડ શૉ યોજ્યો હતો. રાજ્ય સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલે આ કાર્યક્રમમાં દેશના ઓફશોર માઈનીંગ સેક્ટરમાં ગુજરાતના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો અને માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.