પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM)

views 11

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ બે દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ્, તજજ્ઞ-સ્વયંસેવકો 46 ઝૉન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, પર...

જાન્યુઆરી 25, 2025 8:22 એ એમ (AM)

views 6

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ આજે તાપીમાં 10 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માછલીઘર સંકુલનું પણ ઈ-લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સેન્ટર ફૉર એક્સલૅ...

જાન્યુઆરી 25, 2025 8:19 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે.” તેમણે કહ્યું, “સુરત શહેરે સ્વચ્છતા અંગે મેળવેલી સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે.” સુરતમાં ગઈકાલે 350 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અન...

જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM)

views 14

ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.

ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમાં પ્રથમ ક્રમે આવવા બદલ કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જ્ઞાનની ...

જાન્યુઆરી 24, 2025 7:20 પી એમ(PM)

views 8

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સરકિટ હાઉસથી આ સેવાનો પ્રારંભ કરાવશે. એસી વોલ...

જાન્યુઆરી 24, 2025 7:19 પી એમ(PM)

views 10

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશ્યિલનાં એક લિટરનાં પાઉચનાં ભાવમાં એક-એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. દૂધનાં ભાવમાં ઘટાડો આજથી લાગુ કરાયો છે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનો એક લીટરનો જૂનો ભાવ 62, અમૂલ ગોલ્ડનો 66 અને અમૂલ તાજાનો 54 રૂપિયા હતો. જે હવે નવા ...

જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM)

views 18

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે. ગઈકાલે પ્રથમ દાવમાં દિલ્હીને 188 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા હતાં. અને આજે બીજા દિવસે દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે જીત માટે 12 રનની જરૂર હતી. જે સૌરાષ્ટ્રની ટીમે...

જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM)

views 13

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસ યાત્રાનું પ્રદર્શન દર્શાવવામાં આવશે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાશે તેમજ...

જાન્યુઆરી 24, 2025 7:15 પી એમ(PM)

views 15

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. દેશની સૌથી મોટી રોબોટિક્સની આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ,...

જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM)

views 11

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.