ફેબ્રુવારી 9, 2025 8:23 એ એમ (AM)
70
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – ૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે "મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ - ૨૦૨૫"નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત મિલેટ એક્સ્પોમાં મિલેટ પ્રોડકટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન કમ વેચાણ કરાઈ રહ...