જાન્યુઆરી 12, 2025 8:26 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:26 એ એમ (AM)
4
રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્તરાયણ મકારસક્રાન્તિ, લોહરી વગેરે અનેક તહેવારોને પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ તપાસ ટુકડીઓ 32 ફૂડ સેફટી વાન સાથ...