પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ...

જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM)

views 4

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા .

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પટેલે ગોકુળ ગ્રામ મિશન યોજના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતના કેટલા...

જાન્યુઆરી 12, 2025 8:37 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:37 એ એમ (AM)

views 2

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયુષ મેળામાં રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળો તથા આયુર્વેદિક, હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન પણ યોજાયું હતું.

જાન્યુઆરી 12, 2025 8:33 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:33 એ એમ (AM)

views 5

પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.. પાટણના નાના વાહન ચાલકોની સલામતી માટે એક હજાર જેટલા સેફટી ગાર્ડ લાવીને શાકમાર્કેટ ખાતે વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ...

જાન્યુઆરી 12, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:30 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં થયા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા આ દરમ્યાન મોટાભાગના ...

જાન્યુઆરી 12, 2025 8:28 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:28 એ એમ (AM)

views 10

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે. આ મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. આમાં પ્રતીકા રાવલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 15 જાન્યુઆરીએ રમાશે...

જાન્યુઆરી 12, 2025 8:26 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:26 એ એમ (AM)

views 4

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્તરાયણ મકારસક્રાન્તિ, લોહરી વગેરે અનેક તહેવારોને પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ તપાસ ટુકડીઓ 32 ફૂડ સેફટી વાન સાથ...

જાન્યુઆરી 12, 2025 8:23 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:23 એ એમ (AM)

views 7

કચ્છમાં મુન્દ્રા પોલીસે ડ્ગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

કચ્છમાં મુન્દ્રા પોલીસે ૩૨.૪૭ ગ્રામ કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ૩૨ લાખ 47 હજારની કિંમત આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નશાકારક પદાર્થ સાથે ઝડપાયેલો શખ્સ પંજાબનો હોવાનું બહાર આવ્યું છે. સરકારની ડ્રગ સામેની ઝીરો ટોલરન્સની નીતિને કારણે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગ...

જાન્યુઆરી 12, 2025 8:20 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:20 એ એમ (AM)

views 16

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં...

જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM)

views 3

શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગઇકાલે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.