પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 19, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:14 એ એમ (AM)

views 7

ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે.

ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકર્ડને યુનિક ખેડૂત આઈ.ડી સાથે જોડવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજર...

જાન્યુઆરી 19, 2025 8:13 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:13 એ એમ (AM)

views 1

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.

જાન્યુઆરી 19, 2025 8:09 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:09 એ એમ (AM)

views 10

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્...

જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તેનું...

જાન્યુઆરી 18, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:20 પી એમ(PM)

views 6

સમગ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયા

મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અરવલ્લી જિલ્લામાં સાંસદ શોભના બારૈયા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ ...

જાન્યુઆરી 18, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:17 પી એમ(PM)

views 5

આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું

આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું છે. તેઓ છેલ્લા 24 વર્ષથી આકાશવાણીમાં સેવારત હતાં. ગઈરાત્રે તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયા હતાં,પરંતુ બચાવી શકાયાં ન હતાં.

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

views 2

રાજ્ય સરકાર દ્વારા 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સૉલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45 કરોડ 37 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સૉલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45 કરોડ 37 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી નગરપાલિકાઓને સહાય ફાળવવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવાયું કે, વીજળી બિલ ખર્ચમાં ઘટાડા સાથે નગરપાલિકાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ...

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે. તેમજ ધીમી ગતિએ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આગામી 24 કલાકમાં 8...

જાન્યુઆરી 18, 2025 7:15 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:15 પી એમ(PM)

views 3

GPSCની વર્ગ એક અને બેની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે. ખોટા પ્રશ્નના જવાબમાં વાંધો ઉઠાવવા અંગે ફીના વિરોધ મ...

જાન્યુઆરી 18, 2025 7:14 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:14 પી એમ(PM)

views 2

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું. દરમિયાન શ્રી પાટીલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન, આઠ ટ્રેક્ટર-ટ્રેલર એમ કુલ 21 અને જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.